Saturday, October 6, 2012

ફ્રીક ટ્રેડને કારણે NSEમાં ટ્રેડિંગ અટક્યું

નેશનલ સ્ટોક એક્સચેંજમાં આજે ફ્રીક ટ્રેડને

કારણે
થોડી વાર ટ્રેડિંગ અટકાવી દેવાયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું .

NSE અંગે તપાસ કરીને ટૂંક સમયમાં નિવેદન જારી કરશે . શુક્રવારે બજાર ખૂલ્યાની થોડી ક્ષણોમાં ટેકનિકલ ખામીના કારણે કેશ સેગમેન્ટમાં લગભગ 15 મિનિટ સુધી ટ્રેડર્સ ટ્રેડ કરી શક્યા હતા .

No comments:

Post a Comment