મોદી સરકાર 10 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરશે
આગામી
તારીખ
7
જુલાઈથી
14
ઓગસ્ટ
સુધી
સંસદનું
બજેટ
સત્ર
મળશે
અને
10
જુલાઈના
રોજ
મોદી
સરકાર
તેમનું
સૌપ્રથમ
સામાન્ય
બજેટ
રજૂ
કરશે
.
8
જુલાઈના
રોજ
રેલ
બજેટ
રજૂ
કરાશે
જ્યારે
9
જુલાઈના
રોજ
આર્થિક
સર્વેક્ષણ
રજૂ
કરવામાં
આવશે
તેવો
કેબિનેટ
કમિટી
ઓફ
પાર્લામેન્ટ્રી
અફેર્સે
નિર્ણય
કર્યો
છે
.
No comments:
Post a Comment