નાણાકીય મંત્રી અરૂણ જેટલીએ પણ રેલ ભાડાને સરકારના ફેસલાને સાચો કરાર આપ્યો છે. અરૂણ જેટલીના મુજબ સરકાએ મુશ્કિલ પણ સાચો ફેસલો લીધો છે. નાણાકીય મંત્રીએ કહ્યુ કે દેશની જનતાએ પોતે આ ફેસલો કરવાનો છે કે તેમણે આંતર્રાષ્ટ્રીય સ્તરની રેલ્વે જોઈએ છે કે પછી જર્જર રેલ્વે. અરૂણ જેટલીના મુજબ વર્ષોથી માલ ભાડા વધારીને યાત્રીઓને સબ્સિડી દેવામાં આવી રહી છે. તેના કારણે હવે માલ ભાડામાં પણ ભારે દબાણ દેખાય રહ્યુ છે.
No comments:
Post a Comment