Thursday, July 10, 2014

100 સ્માર્ટ સિટીના નિર્માણ માટે રૂ.7,060 કરોડની ફાળવણી

સ્માર્ટ શહેરોના નિર્માણ અંગેના સ્વપ્નને સાકાર કરવા બજેટમાં સરકારે માટે 7,060 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે .

ગુરુવારે સંસદમાં પોતાનું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે આધુનિકીકરણ દ્વારા મોટા શહેરોના સેટેલાઈટ ટાઉન તરીકે 100 જેટલા સ્માર્ટ સિટી વિકસાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે .

માટે હું 7 , 060 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવું છું , તેમ તેમણે જણાવ્યું હતું

No comments:

Post a Comment