Sunday, July 27, 2014

કારગિલ યુદ્ધના 15 વર્ષ = કારગિલ વિજય દિવસ

કારગિલ યુદ્ધના 15 વર્ષ
કારગિલ યુદ્ધના 15 વર્ષ
કારગિલનું યુદ્ધ સરેરાશ 3 મહિના સુધી ચાલ્યુ હતું અને તેમાં સેંકડો ભારતીય જવાન શહિદ થઈ ગયા હતા. ફેબ્રુઆરી 1999માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીએ પાકિસ્તાનની મુલાકાત કરી હતી પરંતુ તેના થોડા મહિનાઓ પછીજ બંને દેશોની વચ્ચે કારગિલ યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. ૧૯૯૯માં ભારત-પાક વચ્ચે કારગિલની ચોટીઓ પર લદાયેલા અઘોષિત યુદ્ધની સમાપ્તિનો દિવસ એટલે કારગીલ વિજય દિવસ. 1999 પછીથી દરેક 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે

No comments:

Post a Comment