નવી
દિલ્હી
:
દિલ્હીની
વડી
અદાલતમાં
સુપરત
કરાયેલા
એક
અહેવાલમાં
જણાવાયા
અનુસાર
2013
માં
સાઈબર
ક્રાઈમને
કારણે
દેશને
24,630
કરોડ
રૂપિયાનો
ચૂનો
લાગ્યો
છે
.
આ
અહેવાલ
અનુસાર
2013
માં
જ
ઈન્ટરનેટ
સંબંધી
ફ્રોડ
દ્વારા
જ
ભારતને
4
અબજ
ડોલર
(
આશરે
24,630
કરોડ
રૂપિયા
)
નો
ચૂનો
લાગ્યો
છે
.
સાયબર
ગુનેગારો
હવે
ખુબ
જ
સરળ
માધ્યમોનો
ઉપયોગ
કરી
રહ્યા
છે
.
દિલ્હી
વિધિ
સેવા
ઓથોરિટી
(
DLSA)
મા
ઓએસડી
અને
અધિક
જિલ્લા
ન્યાયમૂર્તિ
સુરેન્દ્ર
એસ
રાઠી
તરફથી
આ
અંગેનો
તત્થ્યાત્મક
અહેવાલ
સુપરત
કરવામાં
આવ્યો
છે
.
અદાલતે
આદેશ
આપ્યો
છે
કે
અપરાધ
ન્યાય
વ્યવસ્થા
ચલાવવા
પર
થનારા
ખર્ચ
સહિત
અનેક
મુદ્દાઓનો
તુલનાત્મક
અભ્યાસ
કરવો
જોઈએ
.
|
No comments:
Post a Comment