વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમેરિકા જશે. યૂએનની બેઠકમાં સામેલ થયા બાદ યૂએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ મળશે. બરાક ઓબામાની સાથે 26 સપ્ટેમ્બરના મુલાકાત કરશે. યૂએસના રોકાણકારો સાથે પણ મુલાકાત કરશે. રોકાણકારોની બેઠકમાં એનઆરઆઈ પણ હાજર રહેશે. 28થી 29 સપ્ટેમ્બરના ન્યુયોર્ક અને ન્યુજર્સીના ગુજરાતીઓને મળશે. એનઆરજી (પ્રવાસી ગુજરાતી) મોદીના સમ્માનમાં સમારોહ આયોજન કરશે. સમ્માન સમારોહ ન્યુજર્સીના યાંકી સ્ટેડિયમ અથવા જાયન્ટ સ્ટેડિયમમાં થશે. બન્ને સ્ટેડિયમ કાર્યક્રમ માટે બુક થઈ ચુક્યા છે. મોદીની અમેરિકા યાત્રા 5થી 6 દિવસોની રહેશે.
Friday, July 11, 2014
સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જશે અમેરિકાના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમેરિકા જશે. યૂએનની બેઠકમાં સામેલ થયા બાદ યૂએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ મળશે. બરાક ઓબામાની સાથે 26 સપ્ટેમ્બરના મુલાકાત કરશે. યૂએસના રોકાણકારો સાથે પણ મુલાકાત કરશે. રોકાણકારોની બેઠકમાં એનઆરઆઈ પણ હાજર રહેશે. 28થી 29 સપ્ટેમ્બરના ન્યુયોર્ક અને ન્યુજર્સીના ગુજરાતીઓને મળશે. એનઆરજી (પ્રવાસી ગુજરાતી) મોદીના સમ્માનમાં સમારોહ આયોજન કરશે. સમ્માન સમારોહ ન્યુજર્સીના યાંકી સ્ટેડિયમ અથવા જાયન્ટ સ્ટેડિયમમાં થશે. બન્ને સ્ટેડિયમ કાર્યક્રમ માટે બુક થઈ ચુક્યા છે. મોદીની અમેરિકા યાત્રા 5થી 6 દિવસોની રહેશે.
No comments:
Post a Comment