Tuesday, July 8, 2014

ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ પર રેલ્વે

               રેલ્વેએ ફેસબુક, ટ્વિટર અને યૂટ્યૂબના માધ્યમથી લોકો સાથે જોડાવાનો પ્રયાસ કર્યો છે. રેલ્વે બજેટ પહેલા મંત્રાલયે પોતાની હાજરી સોશિયલ મિડિયા પેલેટ્ફોર્મ પર નોંધાવી છે.. રેલ્વે મંત્રી સદાનંદ ગૌડાને કાલે રેલ મંત્રાલયનું ઑફિશ્યલ ફેસબુક, ટ્વિટર અને યૂટ્યૂબ ઍકાઉન્ટ જાહેર કર્યા. આ તકને ધ્યાનમાં રાખી રેલ્વે એ એક નંબર પણ જાહેર કર્યો જેને ડાયલ કરવાથી રેલ્વે બજેટ લાઈવ સાંભળવા મળશે. આ નંબર 022-450-155-55 છે.

No comments:

Post a Comment