Thursday, August 25, 2016

એરક્રાફ્ટમાં વાઇ-ફાઇ, મોબાઇલ ફોનની મંજૂરીની શક્યતા

નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવે એરક્રાફ્ટમાં વાઇ ફાઇ અને મોબાઇલ ફોનના ઉપયોગ પર મંજૂરી આપી શકે છે. આ પ્રસ્તાવ માટે મંત્રાલય દ્રારા વિચાર કરવામાં આવી રહ્યું છે અને નાગરિક ઉડ્ડયન સચિવે કહ્યું કે આના માટે આવનાર 10 દિવસની અંદર નિર્ણય લેવામાં આવી શકે છે.

No comments:

Post a Comment