Monday, July 21, 2014

ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ કઈ હોય છે ?

ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની બે ડ્યૂ ડેટ એટલે કે અંતિમ તારીખો હોય છે.  પગારદાર વર્ગ અને વેપારી લોકો માટે અમલમાં આવતી સામાન્ય ડ્યુ ડેટ એસેસમેન્ટ વર્ષની 31 જુલાઈ છે અને જો તમે વેપાર કરતાં હોય અને તમારા એકાઉન્ટ્સ ઓડિટડ થતાં હોય તો ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડ્યુ ડેટ એ જ વર્ષની 30 સપ્ટેમ્બર છે.

No comments:

Post a Comment