Monday, July 21, 2014

એમસીએક્સએ વેચ્યો કોટક મહિન્દ્રા બેન્કનો હિસ્સો

કોટક મહિન્દ્રા બેન્કએ એમસીએક્સમાં ફાઈનાન્શિયલ ટેકની 15% હિસ્સેદારી ખરીદવાની જોહેરાત કરી છે. પૂરો સોદો 460 કરોડ રૂપિયામાં થશે. આ ડીલ 459 કરોડ રૂપિયામાં થઈ છે. ખરેખર, 5500 કરોડ રૂપિયાના એનએસઈએલ ગોટાળા પછી એફએમસીના ફાઈનાન્શિયલ ટેકનો એમસીએક્સમાં પોતાની હિસ્સેદારી 26% થી ઘટીને 2% પર લાવવાનો નિર્દેશ હતો.

તેના પહેલા કંપની રાકેશ ઝુનઝુનવાળાને 1% અને ઓપન માર્કેટમાં 4% હિસ્સેદારી વેચી ચૂક્યા છે. ફાઈનાન્શિયલ ટેકનું કહેવુ છે કે બાઈડિંગ બિડ્સ અને બધા જરૂરી રેગુલેટરી મંજૂરી મળ્યા પછી તે એમસીએક્સમાં વેચાયેલી 5% હિસ્સેદારી પણ વેચશે.

આઈકેન ઈન્વેસ્ટમેન્ટના અનિલ સિંધવીનું કહેવુ છે કે એપ્રિલમાં વેચાણની પ્રક્રિયા શરૂ કર્યા પછી રેગુલેટરી બદલાવ અને શેર ના ભાવમાં વધારાને કારણે ડીલ વર્તમાન શેર કિંમતથી નીચે જોવામાં આવી રહ્યા છે. કોઈ એક રોકાણની તરફથી 24% થી મુકાબલે 15% ના કેપ કેવાને કારણે ડીલના ભાવમાં કમી આવી છે.

ફાઈનાન્શિયલ ટેકનું વેચાણ બાકી રહેલી 6% હિસ્સેદારી માટે ધણા સારો રોકાણકારોને રૂચિ દેખાડી છે. ફાઈનાન્શિયલ ટેકની એમસીએક્સમાં બાકી બચેલી ભાગીદારીની ડીલ સારા પ્રીમિયમ પર થવાનું અનુમાન છે.

ડિસેમ્બર 2013 ના ફાઈનાન્શિયલ ટેકના ફિટ એન્ડ પ્રૉપરના ઘોષિત કરવામાં આવેલા એફએમસીના ઑર્ડર પછી એમસીએક્સમાં અનિશ્ચિતતા વધી છે. એમસીએક્સમાં કોટક બેન્ક સૌથી મોટા શેરધારક બન્યા પછી અને એફટીની ટેકનોલૉજી બરકરાર રહેવાથી એમસીએક્સ પર કારોબારીયોનો ભરોસો આવશે. એમસીએક્સમાં કોટક બેન્કનો હિસ્સો ખરીદયા પછી ઓપન ઑફરની કોઈ સંભાવના નથી.

હેમાંગ જાની ના મતે ઘણા સમયથી સેબીની રડાર પર આ હિસ્સો હતો અને હવે એ પાર થતાં રાહત થશે. એમસીએક્સમાં આવનારા સમયમાં રિ-રેટિંગ થવાની શક્યતા ધણી વધુ. એમસીએક્સમાં રિ-રેટિંગ થતાં આવતા સમયમાં રૂપિયા 1100-1200 સુધી સ્ટૉક જઈ શકે.

ડાયરેક્ટર, ફોર્ચ્યુન ફિસ્કલ મતે છેલ્લા કેટલાક સમયમાં જોવા મળેલી મજબૂતી એમસીએક્સના ફન્ડામેન્ટલ સૂચવે છે. આ ડીલ ડિસ્કાઉન્ટ પર થઈ છે અને કોઈપણ ઘટાડો આવે તો રોકાણની તક.

No comments:

Post a Comment