Thursday, September 4, 2014

ઈસીબી બેઠકઃ શુ થઈ શકે છે જાહેરાત

આજે સાંજે ઈસીબી (યૂરોપિયન સેન્ટ્રલ બેન્ક)ની મહત્વની બેઠક થવાની છે. જ્યાં વ્યાજ દરોમાં કપાત કે રાહત પૈકેજની જાહેરાત થઈ શકે છે. બેઠકથી શું અપેક્ષા કરી શકાય તેના પર ક્રૉસબ્રિઝ કેપિટલના ચીફ સ્ટ્રેટેજિસ્ટ અને ઈન્વેસ્ટમેન્ટ હેડ મનીષ સિંહએ પોતાની રાય આપી છે.

દુનિયા ભરના બજારોને ઈસીબી થી મોટી જાહેરાતની અપેક્ષા છે. તેમાં વ્યાજ દરોમા કપાત કે રાહત પેકેજની જાહેરાત સંભવ છે. એટલુ જ નહી ફેડની જેમ જ ઈસીબી બૉન્ડ ખરીદી પ્રોગ્રામની જાહેરાત કરી શકે છે. ડિફ્લેશનના વધતા ખતરો અને યૂરોપિયન યૂનિયનની ખરાબ આર્થિક આંકડોથી અપેક્ષા બની છે. હાલમાં યૂરોપીયન યૂનિયનની મોંધવારી દર 5 વર્ષના નીચેલા સ્તર પર પહોંચી ગઈ છે.

No comments:

Post a Comment