સુપર ડુપર હિટ ફિલ્મ દિલ વાલે દુલ્હનીયા લે જાયેગે પર હવે પડશે પડદો
૧૯૯૫માં
રિલીઝ થયા પછી મુંબઈ સેન્ટ્રલના મરાઠા મંદિર થિયેટરમાં બે દાયકા પછીયે
સવારના ૧૧.૩૦ વાગ્યાના શોમાં હજી ચાલતી ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના
દિવસો હવે ભરાઈ ગયા લાગે છે. ડિસેમ્બરમાં આ ફિલ્મનાં ૧૦૦૦ અઠવાડિયાં થઈ જાય
પછી એને ઉતારી લેવામાં આવશે એવી શક્યતા છે.

No comments:
Post a Comment