Tuesday, October 7, 2014

૧૦૦૦ વીક પછી DDLJ પર પરદો પડી જશે


સુપર ડુપર હિટ ફિલ્મ દિલ વાલે દુલ્હનીયા લે જાયેગે પર હવે પડશે પડદો
kajol-srk
૧૯૯૫માં રિલીઝ થયા પછી મુંબઈ સેન્ટ્રલના મરાઠા મંદિર થિયેટરમાં બે દાયકા પછીયે સવારના ૧૧.૩૦ વાગ્યાના શોમાં હજી ચાલતી ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના દિવસો હવે ભરાઈ ગયા લાગે છે. ડિસેમ્બરમાં આ ફિલ્મનાં ૧૦૦૦ અઠવાડિયાં થઈ જાય પછી એને ઉતારી લેવામાં આવશે એવી શક્યતા છે.

No comments:

Post a Comment