IIP ના અપેક્ષાથી સારા આંકડાને પગલે આજે મુંબઈ શેરબજાર 1.39 ટકા વધીને બંધ રહ્યું હતું. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 19,537.40 અને નીચામાં 19,074.57 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 266.53 પોઈન્ટ વધીને 19,508.89 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. |
No comments:
Post a Comment