BSE સેન્સેક્સમાં 288 પોઈન્ટનું જંગી ગાબડું
BSE
ફુગાવાની ચિંતા અને FII ની વેચવાલીથી મુંબઈ શેરબજારમાં આજે જંગી ગાબડું પડ્યું હતું. દિવસ દરમિયાન સેન્સેક્સ 18723.12 અને 18235.45 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 288.46 પોઈન્ટ ઘટીને 18,395.97 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. 5512.15
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5614.40 અને 5459.55 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 92.15 પોઈન્ટ ઘટીને પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.66 ટકા અને 3.59 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
No comments:
Post a Comment