ભારત ટનના હિસાબે વિશ્વમાં સોનાનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. 2007માં અંદાજે 800 ટન સોનાની આયાત થઈ હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર 2007માં સોનાનાં આભૂષણોની વૈશ્વિક માગમાં ભારતનો હિસ્સો 22.9 ટકા અને સિક્કા તથા લગડી સ્વરૂપે રોકાણમાં 53.8 ટકા રહ્યો હતો. લગડી સ્વરૂપે સોનાના સંગ્રહ સામે પ્રતિબંધ લાદતો 1990ના ગોલ્ડ કંટ્રોલ એક્ટ નાબૂદ થયા બાદ સોનાની વાર્ષિક માગ સરેરાશ 10 ટકાના દરે વધી રહી છે. |
No comments:
Post a Comment