Tuesday, July 15, 2014

લોઢા લાવશે 100 કરોડ ડૉલરનો આઈપીઓ!

દુનિયાની સૌથી ઊંચી રહેણાંક બિલ્ડિંગ બનાવી રહેલા લોઢા ડેવલપર્સ હવે શેર બજારમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોથી જાણવા મળ્યું છે કે હવે કંપની આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. આઈપીઓ દ્વારા કંપની 100 કરોડ ડૉલર ભેગા કરે એવી શક્યતા છે. આ આઈપીઓ 2010 પછી દેશનો સૌથી મોટો હશે. આની પહેલા કૉલ ઈન્ડિયા આઈપીઓ દ્વારા 340 કરોડ ડૉલર ભેગા કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોઢા આવતા વર્ષે પ્રાયમરી માર્કેટમાં ઉતરી શકે છે, ક્પંનિ મુંબઈમાં 117 માળનો 423 મીટર રેસિડેન્સિયલ ટાવર બનાવી રહી છે.

No comments:

Post a Comment