ભારતમાં ચાંદીની માગ સામે તેનું ઉત્પાદન અપૂરતું હોવાને કારણે ચાંદી માટે આયાત પર જ આધાર રાખવો પડે છે. ચાંદીની માગ નિરંતર વધતી રહી છે. ચાંદીનાં ઉત્પાદક રાષ્ટ્રોમાં 2.1 મિલિયન ઔંસના ઉત્પાદન સાથે ભારતનું સ્થાન 18મું છે. ભારત લગભગ 110 મિલિયન ઔંસ ચાંદીની આયાત કરે છે, જેના પરથી તેની ચાંદીની ઊંચી માગનો ખ્યાલ આવે છે. પેરુ ચાંદીનું અગ્રણી ઉત્પાદક રાષ્ટ્ર છે. ત્યાર બાદ મેક્સિકો, ચીન, ચીલે, ઑસ્ટ્રેલિયા અને પોલૅન્ડનો ક્રમ આવે છે. | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
સ્રોતઃ www.silverinstitute.org | ||||||||||||||||||||||
ભારતીય પરિદૃશ્ય
| ||||||||||||||||||||||
વપરાશ
| ||||||||||||||||||||||
ભાવને અસરકર્તા પરિબળો
|
Wednesday, September 21, 2011
પ્રોડક્ટ્સ > બુલિયન > ચાંદી @ નેશનલ સ્પોટ એક્સચેન્જ
રૂપિયાને તૂટતો અટકાવવા RBIએ ડોલર વેચ્યા
સ્થાનિક ચલણમાં તીવ્ર ઘટાડો અટકાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પણ ઇન્ડોનેશિયા અને
લિમેન બ્રધર્સના પતન બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પ્રથમ વાર અમેરિકન ડોલરનું વેચાણ કરીને રૂપિયાને વધુ તૂટતો અટકાવવા પ્રયાસ કર્યો છે. વૈશ્વિક નાણાકીય રોકાણકારોએ ફંડ ખેંચી લેતાં રૂપિયો બે વર્ષના તળિયે છે.
ચલણના ઘસારાના કારણે મેક્રોઇકોનોમિક સમસ્યાઓ વધશે. રૂપિયો ઘસાવાથી આયાતી માલનો ખર્ચ વધશે અને ચાલુ ખાતાની ખાધમાં વધારો થશે તથા ફુગાવા પર દબાણ વધશે. વૈશ્વિક મંદીના કારણે કોમોડિટીના ભાવ ઘટે તોપણ ભારતને ફાયદો નહીં થાય. નિકાસકારોને ફાયદો થશે કારણ કે તેમને સમાન પ્રોડક્ટ માટે વધુ નાણાં મળશે.
સોનું GOLD @ નેશનલ સ્પોટ એક્સચેન્જ કોમોડિટીઝ
|
પ્રોડક્ટ્સ = નેશનલ સ્પોટ એક્સચેન્જ કોમોડિટીઝ
નેશનલ સ્પોટ એક્સચેન્જ કોમોડિટીઝની લે-વેચ માટે નિષ્પક્ષ અને આધુનિક મંચ પૂરો પાડે છે. એક્સચેન્જ પર કૃષિ કોમોડિટી, બુલિયન, ધાતુઓ અને કેટલાંક ઔદ્યોગિક ઉત્પાદનો (જે ભવિષ્યમાં ઉમેરાશે)નાં કામકાજ થાય છે. એક્સચેન્જ પર કોન્ટ્રેક્ટના સ્વરૂપે વેપાર થાય છે. તેનાં ધોરણો સ્ટાન્ડર્ડ હોય છે. કોન્ટ્રેક્ટનો ગાળો એક દિવસનો હોય છે તથા કોમોડિટી અને બજારની પ્રથાઓના આધારે તેનો પતાવટનો ક્રમ અલગ અલગ હોય છે. આ એક્સચેન્જ કૃષિ કોમોડિટીના બે પ્રકારના કોન્ટ્રેક્ટ ધરાવે છે (ખેડૂતનો કોન્ટ્રેક્ટ અને વેપારીનો કોન્ટ્રેક્ટ). ખેડૂતના કોન્ટ્રેક્ટમાં માર્કેટ સેસ ચૂકવાયેલી હોતી નથી અને તેની લોટ સાઇઝ પણ નાની રખાઇ છે, જેથી નાના ખેડૂતો પણ પોતાના પાકને વેચી શકે. વેપારીના કોન્ટ્રેક્ટમાં બજારની સેસ ચૂકવાયેલી હોય છે તથા સામાન્ય રીતે તેની લોટ સાઇઝ મોટી હોય છે. કોઇ એક કોમોડિટીમાં બજારના સ્થળ, પતાવટના ચક્ર અને લોટ સાઇઝના આધારે એક કરતાં વધારે કોન્ટ્રેક્ટ હોઇ શકે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એક્સચેન્જનો મૂળ ઉદ્દેશ સંખ્યાબંધ ગ્રાહકો અને વિક્રેતાઓને એક જ મંચ પર લાવી શ્રેષ્ઠ હાજર ભાવ ઉપલબ્ધ કરાવવાનો તેમ જ એક્સચેન્જ પર જેના સોદા થાય તે કોમોડિટીઝની સમયસરની ડિલિવરી વેપારીને પ્રતિપક્ષના જોખમ વગર પાર પાડવાનો છે. એક્સચેન્જના સંભવિત સહભાગીઓ / વેપાર કરનારાઓ ખેડૂતો, ખેડૂતોની સહકારી મંડળીઓ, કંપનીઓ, હોલસેલર, નિકાસકાર, આયાતકાર, પ્રોસેસર્સ, સહકારી સંસ્થાઓ, સરકાર વગેરે હોઇ શકે છે. |
म्युचुअल फंड ने किया निवेशकों को निराश!
माना जाता है कि म्युचुअल फंड में इन्वेस्टमेंट सीधे बाजार में पैसे लगाने से बेहतर है। जानकारों का मानना है कि म्युचुअल फंड में ना सिर्फ जोखिम कम है, बल्कि फंड मैनेजरों की विशेषज्ञता का फायदा भी मिलता है।
लेकिन, देश में ज्यादातर म्युचुअल फंड ने पिछले 5 साल में अपने बेंचमार्क इंडेक्स के मुकाबले कम रिटर्न दिया है। ये खुलासा हुआ है एसएंडपी क्रिसिल के एक रिसर्च में। रिसर्च के मुताबिक 65 फीसदी लार्ज कैप इक्विटी फंड ने निफ्टी के मुकाबले कमजोर प्रदर्शन किया है।
रिपोर्ट के मुताबिक करीब 56 फीसदी डाइवर्सिफाइड फंड में बेंचमार्क से कम रिटर्न मिला है। इसके अलावा ईएलएसएस और बैलेंस्ड फंड का प्रदर्शन भी कमजोर रहा है। हालांकि मंथली इनकम प्लान यानि एमआईपी और डेट फंड का प्रदर्शन बेंचमार्क से बेहतर रहा है।
म्यूचुअल फंड निवेश पर लगेगी 100 रु की फीस
सीएनबीसी आवाज़
म्युचुअल फंड में 10,000 रुपये से ज्यादा के निवेश पर 100 रुपये की ट्रांजेक्शन फीस लगाई जाएगी। पहली बार निवेश करने वाले निवेशक पर 150 रुपये की फीस लगेगी।
सेबी के मुताबिक डिस्ट्रीब्यूटर के पास ग्राहकों से ट्रांजेक्शन फीस नहीं लेने का विकल्प भी होगा। लेकिन, डिस्ट्रीब्यूटर अगर एक बार इस विकल्प को अपनाता है, तो वो किसी भी निवेशक से ट्रांजेक्शन फीस नहीं ले पाएगा।
इसके अलावा सेबी ने कल से ही ट्रेडिंग अकाउंट खोलने की प्रक्रिया भी आसान कर दी है। नया ट्रेडिंग अकाउंट खोलने के लिए निवेशकों को सिर्फ 1 जगह साइग करने होंगा। पहले निवेशकों को 35-40 जगह साइन करने होते थे।
सरकार ने प्याज के निर्यात से रोक हटाई
http://josh18.in.com/media/images/2011/Sep/onion_240.jpg
सरकार ने प्याज के निर्यात से रोक हटा ली है। बढ़ती कीमतों को देखते हुए 9 सितंबर को ही प्याज निर्यात पर रोक लगाई गई थी।
सरकार ने प्याज के लिए न्यूनतम निर्यात मूल्य 475 रुपये प्रति टन तय किया है। इसके अलावा ईजीओएम प्याज निर्यात की समय-समय पर समीक्षा करता रहेगा।
साथ ही, सरकार ने चीनी, दाल, तिलहन पर स्टॉक लिमिट की मियाद बढ़ाई। अब थोक कारोबारी 500 से ज्यादा चीनी रख सकते हैं। चीनी पर स्टॉक लिमिट 30 नवंबर तक लागू रहेगी।
इसके अलावा खुले बाजार में बेचे जाने वाले सरकारी अनाज की कीमत घटाई गई है। सरकार के अनाज की कीमत तय करने का नया फॉर्मूला बनाया है। अनाज की कीमत तय करने के लिए न्यूनतम समर्थन मूल्य में ढुलाई लागत का आधा फीसदी जोड़ा जाएगा।