આ ટેક્નોલોજીને તમે વેરેબલ કોમ્પ્યુટિંગ કહી શકો છો. આ એવું કોમ્પ્યુટિંગ ડિવાઇસ છે જેને તમે કપડાંની જેમ પહેરી શકશો. જો આપને આ બાબત અંગે હજી પણ શંકા હોય કે સિક્સ્થ સેન્સ કોઇ સુપરનેચરલ સાયન્સ ફિક્શન ડ્રીમ છે તો તમને આ ટેક્નોલોજીની વધારે ખુબૂઓ જણાવીએ.
અમે આપની મુલાકાત ડબ થયેલી સિક્સ્થ સેન્સ ટેક્નોલોજી સાથે કરાવવા જઇ રહ્યા છીએ. આ એક એવી ટેક્નોલોજી છે જે તમારા કાંડા અને હથેળીને ફોનમાં બલદવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં તમે જેવા ગ્રોસરી સ્ટોરમાં એન્ટર કરશો એ તમારા માટે બેસ્ટ ડીલ પણ શોધી આપશે. તે તમામ વસ્તુઓની પ્રાઇસનું કમ્પેરિઝન પણ કરી આપશે.
No comments:
Post a Comment