Translate

Saturday, October 24, 2015

Advice to Indians on Pattaya trip (Thailand)


Hey guys, As number of folks who travel to Pattaya from India keeps on increasing and a barrage of bad service to racial discrimination reports we hear often. I thought i will put out some points for future newbie Indian monger to help them solve the pattaya matrix and get laid like others.
I'm going to warn you though, its very long and it won't be all sweet talk to my countrymen. It's my attempt to deal with facts, so that negative experience don't happen to us again.

Let me get straight to the points...

1. Number 1 thing to remember and do is.. forget about all you have learned ever in school, college, from parents and society about what sex and love is, what Indian cultural is, what concept of karma is etc etc. Never ever relate to what you see in Patts to what you have experienced or taught back in India. Thailand is 100 years ahead in terms of general infrastructure and cleanliness and 1000 years ahead in terms of sex and love. Come with a clean state of mind.

2. DO NOT come in groups, the one thing, that i see and many others have noticed and commented are, Indians come in groups of 5-10, take one girl and talk of sharing with all of them. You don't have to show, we are the second most populated country in the world by been in a group and showing numbers count. It doesn't, Individuals travelers are gaining more respect everywhere now a days. The most you get respect and attention are from girls in Pattaya, it doesn't offend them, they are more free to approach you. Its really safe to travel alone in Thailand. You see 99% of Indians who travel to Thailand are in groups. Agree, that western men and Japanese too travel in groups, but if you notice, they have folks who travel alone more like 60 to 40 ratio. Try your best to travel alone or max with a friend. Not more than 2. It spoils for everyone. Remember, you are representing every other Indian monger who would travel in future, make a point to leave a good impression.
3. We Indians bath regularly at least once a day, but somehow, it gets lost and everyone says that we Indians smell a lot like curry etc etc. Well, I have news flash for you. Everything, you have heard about Indians been smelly is 100% true, only thing that comes in your way of accepting the truth is your ego and the nationalistic fed media that says Indians are the best and we are special etc etc. We do not have in our culture of using deodorants and perfumes, western men smell sometimes as bad as us, but they cover it up by using deo and perfumes. I don't have scientific facts, may be its due to what we eat... lots of spicy foods or our climate or gene adaptations. The facts is when you sit near a bar girl, they have a dog nose and if you even sweat a drop, they will sense it from far away.
The first thing you do, when you get down at suvernabhumi airport is to buy an expensive deodorant/perfume. Do not buy Indian deo's they are crap.

I have been with girls of almost all east Asian countries and NONE have bad odour and they could sense my bad curry from 10 feet away, until i learned the lessen......as they say, adapt or perish....very true for us.

4. We Indians smile a lot in India, but when we go abroad we show a sorry face, smile around...Thailand is Land of Smiles. Be friendly, show respect...the thing is when you are alone...you naturally do all these things, when in group, we tend to go wild and loose the respect of others. Be charming, decently dressed, learn few words of Thai.

5. Now the Main part. Avoid all bars on walking street, You will not be much entertained there, Go to discos in walking street, you are welcome there.

 
Avoid going to western owned bars. Most of the bars on walking streets are owned by western expats. I hope western mongers who read this will excuse , but most of the western owned bars/hotels in Pattaya are sometimes discriminatory and does not entertain Indians and Arabs. Thai owned bar are less discriminatory, but they too have bad perception about Indians or let me just say this...what ever bad perceptions the western owned or Thai owned bars have about Indians...is TRUE.....They are not at fault...90% of the Indians who go to Thailand think they are the world and Indian culture is at the center of the universe and everyone thinks and behaves like Indians do. It will take sometime before we change that perception, it all starts with you and me.
Read pattaya-addicts and other forum for couple of months to know which bars welcome Indians, don't just show up. research everything. Go to bars in Soi 6/Soi 7/Soi 8, there are 100's of bars in all threes soi's which will welcome you. Walking street is NOT THE PLACE TO GO....You see a western monger travel 16+ hours and spends 800+ dollar to come into Pattaya. We just need a couple of hours and 200 dollars to come to pattaya...we should be at the forefront of mongering in Pattaya...but we are not, got lot to do with money and cultural issues back home.

6. Do you know why Japanese are more respected in Pattaya than western tourists or Arabs or Chinese or any other race. Not only in pattaya, Japanese tourist are consistently ranked number one, well behaved tourist in all countries and categories. Not to mention the monger classic 3-3-3 > 3 Inch - 3 Min - 3 thousand baht folklore invented by western men to keep their ego in check as some can't digest the fact that Japanese men get more attention to them even when they have bigger d**ck than Japanese and they were taught from an early age that having bigger d**ck is the secret of conquering the world not money, manner and respect... Not in pattaya atleast to their surprise . I'm making this point, cos when you read forums, this point invariably comes up and the main plot gets lost. I personally feel there is lot we can learn from the Japanese tourist and how they earned the respect.

Remember, it was barely 60 years ago, that, the same Japanese occupied most of Asia and did unspeakable crime to east asians...now they get more respect than Indians who never conquered anyone ...yet they are looked down upon...the point is perception could be changed faster than we think. Even Chinese, korean have more respect for the Japanese than Indians....hell, 90% of Thai culture is Indian...yet...what crime did we do...bad smell, cheap charlie anyone Not that bar girls care about world war 2 but even educated ones seems to respect japanese....yeah by gones are by gones...we need to also change this....Indian mongers have been short changed for far far too long than history could remember in pattya

Most folks think Japanese are stupid for spending too much money, if only they read the history books and know how less time they took to win the hearts and minds of Asians they would think otherwise.

Ok...i understand the above para was cheesy in bringing in history and all..but almost every country in east Asia hates indian's when it comes to mongering.

You don't have to splash money as the Japanese do, but atleast, you can buy few more drinks to the girls around, throw in one drink to the bar manager, mamasan....get the crowd into your side. Whenever, I enter a bar, i get the usual cold look , but when i buy a couple of drinks to manager, mamasan and girls, they light up. I got the crowd to my side and It will always be like that the second, third time i visit. In soi 6 bars, I always get a complimentary beer for the fact that, i gave them a drink on my first visit and they remembered and they see me as a potential repeat customer.

You won't be learning anything from the western mongers, they are way way ahead of us in terms of mongering, morality and manners. They have everything set up for them in Patts, all they have to do is put the money and pants down and its ready to go. We are just beginning, learning the tricks to earn respect. It will take time, but it can be done.

We have to go from aaa Indians cold boring smelling when a bar girl looks at us to ...ohhhhh wow..my lucky day god INDIANS hansom man level..it could be achieved.....atleast if some of us does things rightly here...we are already paved a way for better tomorrow.

7. Finally, to conclude, Man up, be brave, travel alone, no body is after you, you are safe in pattaya, show respect, smile around, you hear people say, spend wisely,,,no spend more than a bit than you think its necessary to clear the mess around called Indians are here...money does clear lot of mess. Go to Soi 6,7,8 NOT to walking street. research and learn from other mongers and on and on...be safe, Don't judge bar girls due to their profession......like yoda would say....Respect Soon Earn We Will of Pattaya

Tuesday, October 20, 2015

Debit-Credit કાર્ડ નંબરમાં છુપાયેલ છે આ રાજ.

Debit-Credit કાર્ડ નંબરમાં છુપાયેલ છે આ રાજ, નહીં જાણતા હોય તમે
હવે પાસબુક લઈને બેંકમાં જઈને રૂપિયા ઉપાડવાના દિવસો ગયા. ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો જમાનો આવી ગયો છે. ભારતના વર્કિંગ ક્લાસની વાત કરીએ તો લગભગ તમામની પાસે ડેબિટ કાર્ડ તો હોય જ છે અને મોટાભાગના લોકો પાસે ક્રેડિટ કાર્ડ પણ હોય છે. લોગો ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તો કરે છે, પરંતુ તેના વિશે સંપૂર્ણ યોગ્ય જાણકારી ઘણાં ઓછા લોકોને હોય છે. ભાસ્કર જણાવી રહ્યું છે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડમાં આપવામાં આવેલ નંબરનો શું મતલબ હોય છે? કેવી રીતે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડના નંબરને કોડ કરવામાં આવે છે? સાથે જ જાણો કે ક્યા નંબરમાં તમાર ખાતા નંબરની સાથે સાથે તેને ઈશ્યુ કરનાર કંપનીનું પણ રહસ્ય છુપાયેલું હોય છે. ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો પ્રથમ નંબરઃ આ તે ઉદ્યોગને દર્શાવે છે, જેણે કાર ઈશ્યુ કર્યું છે. જેમ કે બેંક, પેટ્રોલિયમ કંપની વગેરે. તેને મેજર ઈન્ડસ્ટ્રી આઈડેન્ટિફાયર (MII Major Industry Identifier )
કહે છે. આ અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે અલગ અલગ હોય છે. ...
 
ઇશ્યૂ કરનાર ઉદ્યોગ
0 ISO અને એન્ય ઇન્ડસ્ટ્રી
1 એરલાઈન્સ
2 એરલાઇન્સ અને અન્ય ઇન્ડસ્ટ્રી
3 ટ્રાવેલ અને એન્ટરટેઈનમેન્ટ (અમેરિકન એક્સપ્રેસ અથવા ફૂડ ક્લબ)
4 બેન્કિંગ અને ફાઈનાન્સ (વીઝા)
5 બેન્કિંગ અને ફાઈનાન્સ (માસ્ટર કાર્ડ)
6 બેન્કિંગ અને મર્ચેન્ડાઈઝિંગ
7 પેટ્રોલિયમ
8 ટેલિકોમ્યુનિકેશન્સ અને અન્ય...
9 નેશનલ એસાઇન્મેન્ટ...

પ્રથમ 6 નંબર
ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડના પ્રથમ 6 નંબર કાર્ડ ઈશ્યૂ કરનાર કંપનીની વિગતો જણાવે છે. તેને Identification Number (IIN) કહે છે. જેમ કે......
કંપની
IIN
અમેરિકન એક્સપ્રેસ
34XXXX, 37XXXX
વીઝા
4XXXXX
માસ્ટર કાર્ડ
51XXXX-55XXXX
 Debit-Credit કાર્ડ નંબરમાં છુપાયેલ છે આ રાજ, નહીં જાણતા હોય તમે
7 માં નંબરથી લઇને n-1 (કાર્ડના છેલ્લા નંબરને છોડીને) સુધીનો નંબર તમારા ખાતા નંબર સાથે લિંક હોય છે. આ ખરેખર તમારો બેંક નંબર નથી હતો પરંતુ તેની સાથે લિંક હોય છે.
છેલ્લો નંબર
ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો છેલ્લો નંબર ચેક ડિઝિટના નામે હોય છે. તેના દ્વારા એ જાણી શકાય છે કે, કાર્ડ કાયદેસર છે કે નહીં?...

હવો પાસબુક લઈને બેંકમાં જઈને રૂપિયા ઉપાડવાના દિવસો ગયા. ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો જમાનો આવી ગયો છે. ભારતના વર્કિંગ ક્લાસની વાત કરીએ તો લગભગ તમામની પાસે ડેબિટ કાર્ડ તો...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-PF-PFB-very-important-informations-hidden-in-credit-or-debit-card-number-5145428-PHO.html
પાસબુક લઈને બેંકમાં જઈને રૂપિયા ઉપાડવાના દિવસો ગયા. ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો જમાનો આવી ગયો છે. ભારતના વર્કિંગ ક્લાસની...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-PF-PFB-very-important-informations-hidden-in-credit-or-debit-card-number-5145428-PHO.html
પાસબુક લઈને બેંકમાં જઈને રૂપિયા ઉપાડવાના દિવસો ગયા. ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો જમાનો આવી ગયો છે. ભારતના વર્કિંગ ક્લાસની વાત કરીએ તો લગભગ તમામની પાસે ડેબિટ કાર્ડ તો હોય...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-PF-PFB-very-important-informations-hidden-in-credit-or-debit-card-number-5145428-PHO.html
હવો પાસબુક લઈને બેંકમાં જઈને રૂપિયા ઉપાડવાના દિવસો ગયા. ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો જમાનો આવી ગયો છે. ભારતના વર્કિંગ ક્લાસની વાત કરીએ તો લગભગ તમામની પાસે ડેબિટ કાર્ડ તો...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-PF-PFB-very-important-informations-hidden-in-credit-or-debit-card-number-5145428-PHO.html
સબુક લઈને બેંકમાં જઈને રૂપિયા ઉપાડવાના દિવસો ગયા. ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો જમાનો આવી ગયો છે. ભારતના વર્કિંગ ક્લાસની વાત કરીએ તો લગભગ તમામની પાસે ડેબિટ કાર્ડ તો હોય...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-PF-PFB-very-important-informations-hidden-in-credit-or-debit-card-number-5145428-PHO.html
હવો પાસબુક લઈને બેંકમાં જઈને રૂપિયા ઉપાડવાના દિવસો ગયા. ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો જમાનો આવી ગયો છે. ભારતના વર્કિંગ ક્લાસની વાત કરીએ તો લગભગ તમામની પાસે ડેબિટ કાર્ડ તો...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-PF-PFB-very-important-informations-hidden-in-credit-or-debit-card-number-5145428-PHO.html
હવો પાસબુક લઈને બેંકમાં જઈને રૂપિયા ઉપાડવાના દિવસો ગયા. ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો જમાનો આવી ગયો છે. ભારતના વર્કિંગ ક્લાસની વાત કરીએ તો લગભગ તમામની પાસે ડેબિટ કાર્ડ તો...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-PF-PFB-very-important-informations-hidden-in-credit-or-debit-card-number-5145428-PHO.html

RIL એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલની સ્પર્ધાને પહોંચી વળવા ઇ-કોમર્સ માર્કેટપ્લેસ મોડલને આખરી ઓપ આપી રહી છે. કંપની તેના ઇ-ટેલિંગ મોડલ માટે 1,50,000 વેન્ડર્સ સાથે જોડાણની યોજના ધરાવે છે.

શુક્રવારે ત્રિમાસિક પરિણામની જાહેરાત પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંપનીને ચાલુ નાણાકીય વર્ષ પૂરું થતા સુધીમાં લગભગ 1,50,000 નાના અને મધ્યમ વેન્ડર્સની નોંધણી માટે સક્રિય છે. જેમાંથી 30,000 વેન્ડર્સ તો ચાલુ મહિને જ કંપની સાથે જોડાશે.

ભારતના ઇ-કોમર્સ બિઝનેસને જોતાં આ આંકડો આક્રમક કહી શકાય. કારણ કે જૂન 2013માં બિઝનેસ શરૂ કરનાર એમેઝોન તેના માર્કેટપ્લેસ પર 45,000 અને સ્નેપડીલ લગભગ ત્રણ વર્ષ પછી બે લાખ સક્રિય વેન્ડર્સ ધરાવે છે.

ભારતના ઝડપથી વધી રહેલા ઓનલાઇન રિટેલ બિઝનેસને જોતાં ટાટા જૂથ પણ તેના માર્કેટપ્લેસ મોડલને લોન્ચ કરવાની યોજના ધરાવે છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ અને રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો ફેબ્રુઆરીનો અહેવાલ જણાવે છે કે, ભારતના ઇ-કોમર્સ માર્કેટનું કદ (જેમાં ટ્રાવેલ અને અન્ય સર્વિસિસ સામેલ છે) 2014માં લગભગ 17 અબજ ડોલર હતું, જે 2019 સુધીમાં 60-70 અબજ ડોલર થવાનો અંદાજ છે.

જોકે, ઇ-કોમર્સ બિઝનેસ ભલે આકર્ષક જણાતો હોય, પડકારોથી ભરપૂર છે. જાણકારોના મતે ભારતની એક પણ પરંપરાગત રિટેલ કંપની ઇ-કોમર્સ બિઝનેસનું વિસ્તરણ કરી શકી નથી.

જેમકે, દેશની સૌથી મોટી લિસ્ટેડ રિટેલર ફ્યુચર ગ્રૂપે ઘણી વખત ફ્લેગશિપ ઇ-કોમર્સ કંપની Futurebazarr.comના મોડલમાં ઘણી વખત ફેરફાર કર્યો. છતાં અત્યારે આ બિઝનેસ તેના પોતાના ફોર્મેટ્સ માટે માત્ર ગિફ્ટ વાઉચર સાઇટ પૂરતો મર્યાદિત થઈ ગયો છે. એવી રીતે દેશના સૌથી મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોર શોપર્સ સ્ટોપને તેનો ઓનલાઇન રિટેલ બિઝનેસ વિકસાવવામાં મુશ્કેલી પડી રહી છે.

રિલાયન્સ અત્યારે ભારતના 250થી વધુ શહેરમાં 2,857 સ્ટોર્સનું સંચાલન કરે છે. કંપની હાલ ઓનલાઇન ફેશન અને લાઇફસ્ટાઇલ ઇ-કોમર્સ સાહસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

કંપની તેના પ્રાઇવેટ લેબલ્સનું વિસ્તરણ કરવા સાથે સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, રશિયા, સ્વિટ્ઝર્લેન્ડ, ચીન અને તુર્કીની ફેશન બ્રાન્ડ સાથે પણ જોડાણ કરવાની યોજના ધરાવે છે. જોકે, કંપનીએ આ બ્રાન્ડ્સના નામ આપવાનો ઇનકાર કર્યો હતો. રિલાયન્સે વિશ્લેષકોને જણાવ્યું હતું કે, "વેરહાઉસિંગની આધુનિક સુવિધા તૈયાર છે. ઓર્ડર પૂરા કરવાની પ્રક્રિયા અને ઓટોમેશનના ટૂલ્સની ચકાસણી ચાલુ છે.

લોજિસ્ટિક્સ પાર્ટનર્સ સાથે કરાર થઈ ચૂક્યા છે." કંપની અધિકારીઓના જણાવ્યા અનુસાર કરિયાણાના ઓનલાઇન વેચાણ માટેના સેન્ટર્સ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. કંપની ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કોમર્શિયલ લોન્ચિંગની યોજના ધરાવે છે. જોકે, કંપની કયા શહેરોમાં બિઝનેસ શરૂ કરશે તે હજુ સ્પષ્ટ નથી

ઇન્ફોસિસે $7 કરોડમાં નોઆહ કન્સલ્ટિંગ ખરીદી

ઇન્ફોસિસે ચાલુ વર્ષે ત્રીજા એક્વિઝિશન સાથે નોઆહ કન્સલ્ટિંગને સાત કરોડ ડોલરમાં હસ્તગત કરવાની જાહેરાત કરી છે. કંપની ઓઇલ-ગેસ સેક્ટરમાં ઇન્ફર્મેશન મેનેજમેન્ટ કન્સલ્ટિંગ સર્વિસિસ પૂરી પાડે છે. 2008માં શરૂ થયેલી નોઆહ કન્સલ્ટિંગ ૧૨૨ કર્મચારી ધરાવે છે. અમેરિકાના હ્યુસ્ટન અને ટેક્સાસ તેમજ કેનેડાના કેલગારીમાં તેની ઓફિસ છે.

નોઆહ કન્સલ્ટિંગના સ્થાપક જ્હોન રુડીએ Consultingmag.comને 2012માં આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કંપનીની આવક (2012માં) 1.25 કરોડ ડોલરે પહોંચશે અને 2015 સુધીમાં તે પાંચ કરોડ ડોલરનો લક્ષ્યાંક હાંસલ કરવાની યોજના ધરાવે છે.

જોકે, ઇન્ફોસિસે નોઆહ કન્સલ્ટિંગ્ની આવક અંગે માહિતી આપી નથી. ઇન્ફોસિસના એનર્જી, કમ્યુનિકેશન્સ અને સર્વિસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને ગ્લોબલ હેડ રાજેશ મૂર્તિએ જણાવ્યું હતું કે, "ઓઇલ-ગેસ એક્સ્પ્લોરેશન કંપનીઓ મોટા પડકારોનો સામનો કરી રહી છે. તેને લીધે આ કંપનીઓને રોકાણ પર સારું વળતર મેળવવા વિવિધ વિકલ્પો જરૂરી છે. જેમાં યોગ્ય ઇન્ફર્મેશન અને ડેટા મેનેજમેન્ટ સ્ટ્રેટેજીનો સમાવેશ થાય છે.

નોઆહ કન્સલ્ટિંગના એક્વિઝિશન સાથે અમે ઓઇલ-ગેસ કંપનીઓને વૈશ્વિક સ્તરે સંપૂર્ણ ડેટા મેનેજમેન્ટ સર્વિસિસ પૂરી પાડી શકીશું." એન્જલ બ્રોકિંગના વાઇસ પ્રેસિડન્ટ અને રિસર્ચ (આઇટી) સરબજિત કૌર નાંગ્રાએ જણાવ્યું હતું કે, "એક્વિઝિશન નાનું હોવાથી કંપનીની નાણાકીય કામગીરી પર તેની નોંધપાત્ર અસર નહીં થાય."

સોદો 2015-16ના ત્રીજા ત્રિમાસિક ગાળા પહેલાં પૂરો થવાની ધારણા છે. ફેબ્રુઆરીમાં ઇન્ફોસિસે ઓટોમેશન સ્ટાર્ટ-અપ પનાયાને 20 કરોડ ડોલરમાં હસ્તગત કરી હતી. એપ્રિલમાં તેણે ડિજિટલ અને મોબાઇલ કોમર્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર કેલિડસ ઇન્ક.ને 12 કરોડ ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી.
 

Sunday, October 18, 2015

દેશના સૌથી મોંઘા લગ્નો 1000 કરોડનો ખર્ચ

1000 કરોડનો ખર્ચ, જેનિફર લોપેઝનો ડાન્સ, આ છે દેશના સૌથી મોંઘા લગ્નોફાઈલ તસવીરઃ જમણી બાજુથી સંજય હિંદુજા, મનીષ મલ્હોત્રા, અનુ મેહતાની
 
બિઝનેસ ડેસ્કઃ  ઉદ્યોગપતિઓ તેમના બાળકોના લગ્ન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતાં હોય છે. આવા લગ્નોની તૈયારીઓ આશરે એકદા વર્ષ પહેલાં જ શરૂ થઈ જતી હોય છે. ફાઈવ સ્ટાર હોટલ્સ અને પેલેસના બુકિંગ ઉપરાંત બોલીવૂડ અને હોલીવૂડ સ્ટાર્સને પરફોર્મ કરવાના કરોડો રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે. જીવીકે ગ્રુપના જી વી કૃષ્ણા રેડ્ડીએ તેની પૌત્રીના લગ્નમાં 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું કહેવામાં આવે છે. ચાલુ વર્ષે ઉદયપુરમાં યોજાયેલા લગ્નમાં હોલીવૂડ અભિનેત્રી જેનિફર લોપેઝે પરફોર્મ કર્યું હતું અને તે માટે કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. મનીભાસ્કર તમને દેશના સૌથી મોંઘા લગ્નો અંગે જણાવવા જઈ રહ્યું છે...
 
હિંદુજા વેડિંગ
 
વર્ષ 2015ની શરૂઆતમાં લંડનના અબજોપતિ ગોપીચંદ હિંદુજાના પુત્ર 50 વર્ષીય સંજય હિંદુજાએ તેની ગર્લફ્રેન્ડ અનુ મેહતાની સાથે ઉદયપુરની એક્સક્લૂસિવ હોટલ જગમંદિર આઈલેન્ડ પેલેસમાં લગ્ન કર્યા હતા. ભારતીય અબજોપતિ હિંદુજા ગ્રુપે લગ્ન પર 150 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. લંડનના સૌથી ધનવાન પરિવારોમાં સ્થાન પામતાં હિંદુજા ગ્રુપની વેલ્યુએશન 1.19 લાખ કરોડ રૂપિયા છે. આ પરિસ્થિતિમાં લગ્ન પર 150 કરોડ રૂપિયા ખર્ચની ચિંતા કોણ કરે છે.  
 
- લગ્નમાં જેનિફર લોપેઝ અને નિકોલ શરઝિંગરે પરફોર્મ કર્યું હતું.
- જેનિફર લોપેઝને પરફોર્મ માટે આશરે 6.5 કરોડ રૂપિયા ચૂકવાયા હતા.   
-  લગ્નમાં મહેમાનો માટે 16 દેશના વ્યંજનો પીરસાયા હતા.
-  ઉદયપુર એરપોર્ટ પર 208 ચાર્ટર્ડ પ્લેન ઉતર્યા હતા.
-  મહેમાનો માટે મુંબઈથી બીએમડબલ્યુ મંગાવામાં આવી હતી.
-  મનીષ મલ્હોત્રાએ વેડિંગ સૂટ ડિઝાઈન કર્યો હતો.
 

Friday, October 16, 2015

આણંદ: સરોગેટ મધર્સથી 1001 બાળકોને જન્મ, UK-USના યુગલોનો ધસારો

આણંદ: સરોગેટ મધર્સથી 1001 બાળકોને જન્મ, UK-USના યુગલોનો ધસારો- આણંદના આઈવીએફ સેન્ટરમાં 11 વર્ષમાં વિશ્વના 42 દેશનાં 750 યુગલે સરોગેસીથી સંતાનસુખ મેળવ્યું

આણંદ : મિલ્ક કેપિટલ આણંદ હવે સરોગેસી માટેનું પણ કેપિટલ બન્યું છે. આણંદના આંકાક્ષા આઇવીએફ સેન્ટરમાં સેરોગેટ મધર્સ થકી જન્મેલા બાળકોનો આંક 1001 પર પહોંચ્યો છે. 15-10-15ને ગુરુવારે મધ્યરાત્રિના 2 વાગ્યે બેંગ્લોરના એક યુગલના જોડિયા બાળકોને સરોગેટ મધરે જન્મ આપ્યો હતો. સંતાનસુખ વિહોણા દંપતિ માટે આશાનું એકમાત્ર કિરણ બનેલા ડો.નયનાબેન પટેલે અત્યાર સુધીમાં 750 યુગલોને સરોગેટ મધર થકી સંતાનસુખ આપ્યું છે.  ડો.નયનાબેન પટેલે જણાવ્યું હતું કે ‘એક સ્ત્રી જ બીજી સ્ત્રીનું દુ:ખ સમજી શકે છે.

નવ મહિના સુધી બીજી સ્ત્રીના બાળકને પોતાની કૂખમાં ઉછેરીને જન્મ આપવો એ સરોગેટ મધરની મહાનતા છે. વર્ષ 2004માં 18મી જાન્યુઆરીએ આણંદની એક માતા વિદેશમાં રહેતી પોતાની દિકરી માટે સરોગેટ મધર બન્યાં હતા. તેઓએ સરોગેસી થકી પુત્રીના જ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. વિશ્વના જુદા જુદા દેશોના સંતાનવિહોણા યુગલો બાળકની આશાને લઇને આણંદ આવવા લાગ્યા હતા. 15મી ઓક્ટોબર 2015ના રોજ એક સરોગેટ મધરે જોડિયા બાળકોને જન્મ આપતાં સરોગેસીથી જન્મેલા બાળકોનો આંક 1001 થયો હતો. અગિયાર વર્ષમાં વિશ્વના 42 દેશોના 750 યુગલોએ સરોગેસીથી સંતાનસુખ મેળવ્યું છે, જેનો તમામ શ્રેય હું સરોગેટ મધર્સને આપું છું.’
 
પ્રતિકાત્મક તસવીરયુકે અને યુએસએના યુગલોનો ધસારો વધુ

વિશ્વના જુદા જુદા દેશોમાંથી સંતાનવિહોણા યુગલો સંતાનની આશા લઇને આણંદમાં આવે છે. એમાં છેલ્લા કેટલાક સમયથી યુએસએ, યુકે અને કેનેડાના યુગલોનો ધસારો વધુ રહ્યો છે. સરોગેસી માટે આવતાં યુગલોમાં ભારતના એક તૃતીયાંશ, એનઆરઆઈ એક તૃતીયાંશ અને અન્ય વિદેશના હોય છે. આજે મને જે ગર્વનો અહેસાસ થાય છે તે સરોગેટ મધર્સને આભારી છે. તેમણે 750 યુગલોને સંતાનસુખ આપ્યું છે.  સરોગેટ મધર્સના સહકારથી અનેક પરિવારોમાં ખુશી આવી છે. - ડો. નયના પટેલ
 
સરોગેટને સ્વાવલંબી બનાવવા પ્રયાસ

આંકાક્ષા આઈવીએફ સેન્ટરની સરોગેટ મધર્સ અને તેમના પરિવારને સહાયરૂપ થવા આણંદના સરોગેટ ટ્રસ્ટની સ્થાપના કરાઈ હતી. ટ્રસ્ટ દ્વારા સરોગેસી બાદ સરોગેટ મધર્સને સ્વાવલંબી બનાવવા માટે વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ અપાય છે તેમ જ સંતાનોને દર વર્ષે સ્કૂલ બેગ, પુસ્તકો, નોટબુક્સ તેમજ સ્કોલરશિપ પણ અપાય છે.

Saturday, October 3, 2015

US: જાણો, ઓક્ટોબર-2015માં તમારી કેટેગરીના વિઝાનું સ્ટેટસ


વોશિંગ્ટનઃ અમેરિકામાં ઓક્ટોબર માસનું વિઝા બુલેટિન જાહેર થયું છે. વિઝા બુલેટિન અનુસાર વિવિધ કેટેગરીના વિઝાનું કરંટ સ્ટેટસ આ પ્રમાણે છેઃ
 
US: જાણો, ઓક્ટોબર-2015માં તમારી કેટેગરીના વિઝાનું સ્ટેટસફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં પહેલી કેટેગરી એક મહિનો આગળ વધી છે, જ્યારે F2A કેટેગરી દોઢ મહિનો આગળ વધી છે. તે સિવાય F2B કેટેગરી ત્રણ સપ્તાહ આગળ વધી છે.  જ્યારે ફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં ત્રીજી  કેટેગરી બે સપ્તાહ આગળ વધી છે જ્યારે ચોથી કેટેગરી ત્રણ સપ્તાહ આગળ વધી છે.
 
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીમાં પ્રોફેશનલ ડિગ્રી ધરાવનારાની E-2 કેટેગરી અંદાજે સાડા ત્રણ વર્ષ જેટલી આગળ વધતાં યુવાનોમાં ઉત્સાહ છે. જ્યારે E-3 કેટેગરી સાત મહિના આગળ વધી છે. તે સિવાય અન્ય કેટેગરીઓ સપ્ટેમ્બર-2015 માસ પ્રમાણે યથાવત્ છે.
 
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સિસના વિઝાની વિગતો
 
E1 -  પ્રાયોરિટી વર્કર્સ (ચઢિયાતા કામદારો)
E2 - પ્રોફેશનલ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ
E3 - સ્કિલ્ડ અને પ્રોફેશનલ વર્કર
E4 - સ્પેશિયલ ઇમિગ્રન્ટ્સ
E5 - ખાસ પ્રોગ્રામ, નક્કી કરેલા વિભાગમાં રોજગાર ઉત્પન્ન કરનાર અને ખાસ પ્રકારની નોકરીઓની તક
 
ઓક્ટોબર-2015 માસની એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝાની ઇન્ફર્મેશન
 
કેટેગરી કટ-ઓફ ડેટ
E1 કરંટ ડેટ
E2 01 જુલાઇ 09
E3 01 જુલાઇ 05
E4 કરંટ ડેટ
E5 કરંટ ડેટ
 
ઓક્ટોબર-2015 ની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરી સંપૂર્ણ વિઝા ઇન્ફર્મેશન
 
F1- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યક્તિના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F2A- કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની તથા અપરણીત બાળકો
F2B- કાયમી વસવાટ કરનારાઓના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F3- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યતકિતના પરિણીત પુત્રો અને પુત્રીઓ
F4- યુએસ સિટીઝનના એડલ્ટ બ્રધર અને સિસ્ટર
 
ઓક્ટોબર-2015 માસની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીની વિગતો
 
કેટેગરી     કટ-ઓફ ડેટ
F1 15 જાન્યુઆરી 08
F2A 15 એપ્રિલ 14
F2B 15 જાન્યુઆરી 09
F3 22 મે 04
F4 08 ફેબ્રુઆરી 03    
 

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports