ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને યૂરોપિયન સંઘમાંથી
બ્રિટનની એક્ઝિટની ઘટનાને
સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મધ્યસ્થ બેન્ક તૈયાર હોવાની ધરપત આપી હતી.
ભારતીય રિઝર્વ બેન્ક હાલમાં માર્કેટ્સ પર નજર રાખી રહી છે અને જ્યારે જરૂર જણાશે ત્યારે તે પગલા ભરવા સક્ષમ છે, તેમ રાજને CNBC TV18ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.
જ્યારે બજારમાં વોલેટિલિટી આવે છે ત્યારે તેમા તક પણ છૂપાયેલી હોય છે. કરન્સીમાં થોડી વધઘટ જરૂરી પણ હતી. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. આ ઘટનાની લિક્વિડિટી પર તાકીદની કોઈ અસર પડે તેમ જણાતું નથી.

No comments:
Post a Comment