Translate

Thursday, March 29, 2012

BSE સેન્સેક્સ રેડ ઝોનમાં બંધ : IT ડાઉન

માર્ચ સિરીઝની એક્સ્પાયરીના દિવસે પ્રોફિટ બુકિંગથી મુંબઈ શેરબજાર રેડ ઝોનમાં બંધ રહ્યું 
હતું. 

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 17098.17 અને નીચામાં 16920.61 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 63.01 પોઈન્ટ ઘટીને 17058.61 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. 

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5194.30 અને 5139.45 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 15.90 પોઈન્ટ ઘટીને 5178.85 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. 

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.16 ટકા અને 0.70 ટકા વધીને બંધ રહ્યા હતા. 

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE હેલ્થકેર ઈન્ડેક્સ 0.94 ટકા , BSE ઓટો ઈન્ડેક્સ 0.78 ટકા , BSE રિયલ્ટી ઈન્ડેક્સ 0.53 ટકા વધ્યા હતા જ્યારે BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 1.75 ટકા , BSE IT ઈન્ડેક્સ 1.39 ટકા ,BSE FMCG ઈન્ડેક્સ 0.39 ટકા ઘટ્યા હ

Is Rajiv Gandhi Equity Scheme the best alternative to ELSS?


The Finance Minister had delivered a googly in this budget, when he had introduced the Rajiv Gandhi Equity Savings Scheme.  This scheme is supposed to encourage the flow of financial instruments & improve the depth of domestic capital market. The scheme offers an income tax deduction of 50% for investments upto Rs.50,000 by new retail investors, whose annual income is below Rs.10 Lakhs. The scheme has a lock-in period of three years.
This seems to be a belated admission of the dwindling interest that the stock market has seen among our retail investors over the years and an effort to address that to some extent.  Having said that, one is not sure if permitting investors to invest in equities directly, would be such a good idea. It is especially a matter of concern as the scheme seeks to bring into it's fold, new retail investors.
We need to await some further information on what constitutes a "new retail investor". But irrespective of the actual definition, what we need to see is if such a scheme would be beneficial in the hands of a new retail investor. A new equity investor is one who by definition knows little about the markets and may rely solely on brokers or others, to guide him. This is fraught with danger as the investors may be misguided and may lose heavily, which will again fan a culture of aversion to equities. This is exactly the opposite of what is sought to be achieved.
If the government is serious about getting retail investors to invest in the stock markets, they should be allowed to invest in Index ETFs, as that is better way to participate in stock market for retail investors.  To provide variety and choice, they can be allowed to invest in different index ETFs. This way, they would not have to choose specific companies to invest in which is an exercise fraught with danger for them.
The other way of allowing investors to participate in this scheme is through investments in Equity Mutual Fund schemes.  ELSS as it is, is a three year lock-in scheme and will hence lend itself admirably to this scheme. From a normal investor's viewpoint, they also have abundant choice as there are dozens of ETFs to choose from. Since ETFs are managed by professional fund managers, retail investors need not have to worry about the underlying investments being made.
Even among Mutual Fund schemes, it would be a good idea to open out the index fund category specifically, for this scheme. This kind of investment would take out the fund manager risk and would give market returns to investors, which in the long-term offers good returns. Another good aspect of investing in this scheme through Mutual funds is the possibility of setting up an SIP. SIP allows an investor to invest small amounts in a disciplined way, month-on-month. SIP also would help the person take advantage of the volatility in the market and bring down the average buying price.
In sum, retail investors should be given a choice to invest in the index oriented instruments rather than individual stocks. This will ensure that those who now come into the market through this scheme stay engaged with the equity markets in times to come and hopefully bring more of their kind, once they taste success.

Tuesday, March 6, 2012

ઉતાર-ચઢાવ બાદ સેન્સેક્સ 190 પોઈન્ટ તૂટ્યો

વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી મંગળવારે બપોર બાદ બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને બજાર રેડ ઝોનમાં
બંધ રહ્યું હતું.


દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 17691.96 અને નીચામાં 17128.28 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 189.58 પોઈન્ટ ઘટીને 17173.29 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5382.05 અને 5212 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 57.95 પોઈન્ટ ઘટીને 5,222.40 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.11 ટકા અને 1.29 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE મેટલ ઈન્ડેક્સ 4.25 ટકા , BSE પાવર ઈન્ડેક્સ 2.75 ટકા , BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 2.34 ટકા અને BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 1.75 ટકા ઘટ્યો હતો જ્યારે BSE FMCG ઈન્ડેક્સ 0.80 ટકા અને BSE IT ઈન્ડેક્સ 0.12 ટકા વધ્યા હતા.

Friday, March 2, 2012

શું મ્યુચ્યુઅલ ફંડ માત્ર સંપત્તિ એકઠી કરવા માટે જ હોય છે?



 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અંગે ઘણું લખાયું છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં સંપત્તિ એકઠી કરવા માટે રોકાણ કરવું જોઇએ. શું આનો અર્થ એ થયો કે મ્યુચ્યુઅલ ફંડ માત્ર સંપત્તિ ઊભી કરવા ઇચ્છનાર કે એ તબક્કામાં રહેલા રોકાણકારો માટે જ હોય છે?

શું આનો એક અર્થ એવો થાય છે કે નિયમિત આવક ઇચ્છનારા રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડથી દૂર રહેવું જોઇએ? આ સવાલોના જવાબમાં મ્યુચ્યુઅલ ફંડની એક એવી વ્યૂહરચના વિશે વાત કરવી છે જેની ઝાઝી ચર્ચા થતી નથી.

કદાચ આનું કારણ એ હોઇ શકે કે ભારતની મોટાભાગની વસતિ યુવાન છે અને તે લોકો જીવનમાં સંપત્તિ એકત્ર કરવાના તબક્કામાં છે. જોકે, આપણે રોકાણકારોની વસતિ તરફ નજર કરીએ તો એમાંના અનેક લોકો નિવૃત્ત થયેલા અને નિયમિત આવક માટે રોકાણ પર નિર્ભર છે.

સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ અથવા પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ જેવી પારંપારિક યોજનાઓ નિઃશંક સારી છે, પરંતુ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ મારફત પણ નિયમિત આવક મેળવી શકે છે. આ વ્યૂહરચનાને સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન અથવા એસડબલ્યુપી કહેવાય છે.

જો રોકાણ-કાર પાસે રોકાણ માટે લમસમ (અચોક્કસ) રકમ હોય અને તેને નિયમિત આવક પણ જોઇતી હોય તો તે મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ રકમનું રોકાણ કરીને ફંડ હાઉસને ચોક્કસ સમયાંતરે ચોક્કસ રકમ વિડ્રો (પાછી ખેંચવાનો) કરવામાં આવે એવો સ્થાયી નિર્દેશ આપી શકે.

મ્યુચ્યુઅલ ફંડ આ નિર્દેશ અનુસાર ચોક્કસ સમયાંતરે યોજનાની એનએવીને આધારે અમુક યુનિટનું રિડમ્પ્શન કરીને તે રકમ રોકાણકારને ચૂકવી દે છે. આ યોજનામાં નિયમિત વિડ્રોઅલ થતું હોવાથી રોકાણકારે લિક્વિડ ફંડ અથવા અલ્ટ્રા શોર્ટ ટર્મ બોન્ડ ફંડ અથવા શોર્ટ ટર્મ ઇન્કમ પ્લાનની પસંદગી કરવાની રહે છે.

એસડબલ્યુપી માટે બેલેન્સ્ડ ફંડ અથવા ઇક્વિટી ફંડની પસંદગી ન કરી શકાય. કરવેરાનું પાસું તપાસીએ તો જે રકમ આવક તરીકે મળે છે તેમાં મૂળ રકમ અને કમાણીની રકમનું મિશ્રણ હોય છે. આમાંથી માત્ર કમાણીના હિસ્સાને વેરો લાગુ પડે છે. આથી જો વિડ્રોઅલ અપેક્ષિત કમાણીની અત્યંત નજીક હોય (સાધારણ વ્યાજદરથી સહેજ ઓછું) તો કર જવાબદારી ઘણી ઓછી હોય છે.

આ રીતે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન્ટેડ ફંડ પોર્ટફોલિયોમાંથી નિયમિત આવક મેળવવાની અત્યંત કરબચત કરનારી યંત્રણા છે. એક ઉદાહરણ જોઇએ. રોકાણકાર ફંડની ડેટ યોજનામાં રૂ. ૧૦ લાખનું રોકાણ કરે છે. ધારો કે ફંડની ફેક્ટ શીટ અને પ્રવર્તમાન વ્યાજદરને ધ્યાનમાં રાખતા ભવિષ્યનું અપેક્ષિત વળતર છ ટકાનું હોય, જે મહિને ૦.૫ ટકા અથવા તો રૂ. ૧૦ લાખ સામે રૂ. ૫,૦૦૦ જેવું થાય.

આ કિસ્સામાં જો મૂળ રકમ સલામત રાખવી હોય તો વિડ્રોઅલ સલામતી ખાતર મહિને રૂ. ૫,૦૦૦થી ઓછું રાખવું જોઇએ. નીચેના ઉદાહરણથી વાત વધુ સ્પષ્ટ થશે. એનએવીનો આંકડો દાખલા માટે અંદાજે નક્કી કરાયો છે.

ઓપનિંગ બેલેન્સઃ

* રકમઃ રૂ. ૧૦ લાખ

* યુનિટઃ ૧,૦૦,૦૦૦.

* પ્રારંભિક એનએવીઃ રૂ. ૧૦.

* ખાતુ ડિસેમ્બર-૨૦૦૮થી શરૂ થાય છે.

મહિનો વિડ્રોઅલ એનએવી રિડિમ્ડ બેલેન્સ્ડ કેપિટલ

યુનિટ યુનિટ ગેઇન

જાન્યુ-૦૯ રૂ. ૫,૦૦૦ ૧૦.૦૪૭ ૪૯૭,૬૬૧ ૯૯૫૦૨.૩૪ ૨૩.૩૯

ફેબ્રુ-૦૯ રૂ. ૫,૦૦૦ ૧૦.૦૯૮ ૪૯૫,૧૪૭૬ ૯૯૦૦૭.૧૯ ૪૮.૫૨

માર્ચ-૦૯ રૂ. ૫,૦૦૦ ૧૦.૧૫૦૫ ૪૮૨,૫૮૬૬ ૯૮૫૧૪.૬ ૭૪.૧૩

ક્લોઝિંગ બેલેન્સઃ

* રકમઃ રૂ. ૯,૯૮,૩૮૬.૨૪

* યુનિટઃ ૯૪,૧૮૭,૩૮૧૬

* છેલ્લી એનએવીઃ રૂ. ૧૦.૬૦૦૦

* ડિસેમ્બર, ૨૦૦૯ અનુસાર

* કુલ વિડ્રોઅલઃ રૂ. ૫૦૦૦ પ્રતિ માસ, એટલે વર્ષે રૂ. ૬૦,૦૦૦ * બુક કરેલો કેપિટલ ગેઇનઃ રૂ. ૧,૮૭૩.૮૨.

અહીં જોઇ શકાય છે કે વિડ્રોઅલ વૃદ્ધિ અનુસારનું જ રહ્યું હોવાથી યુનિટ લગભગ અકબંધ રહ્યા છે. જોકે, ભાવિ વળતરનો અંદાજ માંડવો બધાને માટે સરળ હોતો નથી. એને માટે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ મેળવી શકાય. 

Should you repurchase a new Term Plan ?


Did you buy a term plan few years back? Many of you did. Aegon Religare was the first company tolaunch its term plan in India and from that point, lots of companies have launched their online term plans. Recently I got a comment from one of the reader who had bought his term plan from Aegon religare long back and they increased his Sum Assured by 25% because they have reduced the premiums recently
I had taken AR iterm couple of years back. today i received an email saying my sum assured is increased by 25% of original to keep it at part with the new iterm rates. This is a good experience from AR – Says Muthu Krishnan
Term Insurance premium is constantly coming down from many months and new companies entering this online term plan business are making sure they keep down the premiums due to competition. The new entrant in this field is Bharti Axa eProtect plan which has lowest premiums compared for 25-30 yrs group at the moment.
“Term life insurance premium depends on the mortality experienced by a life insurance company,” says Suresh Agrawal, executive vice-president, Kotak Mahindra Old Mutual Life Insurance. “As the mortality experience of the insurer improves over a long period of time, it is passed on to the customers in the form of lower life premium for the new customers.”
However the point we are raising today is, what about those people who had already taken term plan 2-3 yrs back? It can be online or offline doesn’t matter, the point is that they are paying a very high premium compared to a new policy which they can buy.
For instance, someone who had bought a policy with sum assured of 50 lacs before 1-2 yrs must be paying around 7,000-8,000 premium, however if they dump their old policy and take up a new policy they will get it much cheaper despite their higher age now. So the good idea would be to look back at your term plan and see how much are you paying and how much is latest premium in the market for the same company or some new company?

Important point before you change your Policy

1. Older the Policy, better it is
A very important point worth noting here is that in Life Insurance any claim which comes within 2 yr is considered as “early claim” and it’s scrutinized in detail, very detail. However a policy which is more than 2 yrs old does not come under “early claim”. So, if you have already completed 2 yrs or close to completing 2 yrs, this is one thing you will lose out when you take a new policy. However its just a point you should know, it’s not something which should stop you.
2. Look at your health changes
You need to see how your health has changed after you had taken the term plan, if you have developed any illness in between then for you the premium will increase (loading) after the medical tests. So even if the premium might show cheaper on the calculator, after you do the medical, the new premiums can actually be much higher than your old premium. So better look at that aspect.
3. Take a new plan and then close the old one
The best way of moving ahead with new policy and dumping your old one is to first apply for the new term plan and once you get it, then close the old one. Do not just close the old one and then take a new one because in case there is some issue in getting a new term plan or if you are unsatisfied in between, it will be a bad situation to be in.
This topics brings another question in mind – Should there be Life Insurance Portability in Future ? Do you think its something desired or not ?

ચાંદીમાં રૂ. ૨૫૪૫નું અને સોનામાં રૂ. ૯૪૦નું ગાબડું

 દરિયાપારની બુલિયન માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે ગઈકાલના ઉછાળા પશ્ચાત સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી નીકળતાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૫૪૫નું અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૪૦નું ગાબડું પડી ગયું હતું. જોકે, વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ પણ અટકી હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું. 

પ્રાપ્ત નિર્દેેશો અનુસાર આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં મુખ્ય ચલણો સામે ડૉલર નબળો પડતાં સોનામાં રોકાણકારોની આક્રમક લેવાલીએ લંડન ખાતે બપોરે પાંચ વાગ્યે ભાવ આગલા બંધથી ઔંસદીઠ ૧.૨ ટકા જેટલા વધીને ૧૭૧૫.૯૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જ્યારે ચાંદીના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૪૩ ટકા વધીને ૩૪.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં ગઈકાલના ઉછાળા પશ્ચાત સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી નીકળવાની સાથે ઘટતી બજારે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની લેવાલી પણ છૂટીછવાઈ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫૪૫ તૂટીને રૂ. ૫૮,૨૭૫ના મથાળે રહ્યા હતા. જ્યારે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી નીકળવાની સાથે જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૪૦ ગગડીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૭,૬૮૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૭,૮૧૦ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન એમસીએક્સ પર આજે સાંજના પાંચ વાગ્યા સુધીના સત્રમાં સોનાચાંદીના વાયદામાં ગઈકાલની ઝડપી તેજી બાદ ઉંચા મથાળેથી ઘટાડો આવ્યો હતો. સોનાના વાયદા આજે પણ રૂ.૧૩થી રૂ.૧૧૩ની રેન્જમાં ઘટ્યા હતા. જેમાં એપ્રિલ વાયદો રૂ.૮૦ ઘટી રૂ.૨૭,૮૭૨ રહ્યો હતો. તે જ પ્રમાણે ચાંદીમાં પણ નિરસ કામકાજે વાયદામાં ઢીલાશ હતી અને ભાવ રૂ.૧૭૧થી રૂ.૩૨૧ની રેન્જમાં ઘટ્યા હતા. જોકે આજે એકમાત્ર મિની નવેમ્બર વાયદો રૂ.૯૮૩ વધી રૂ.૬૩,૬૮૩ બંધ હતો. તે સિવાય માર્ચ વાયદો રૂ.૧૭૧ ઘટી રૂ.૫૭,૬૧૨ અને મિની એપ્રિલ વાયદો રૂ.૨૭૫ ઘટી રૂ.૫૯,૪૧૨ રહ્યા હતા.

ચાંદીમાં આઠ સપ્તાહનો સૌથી મોટો ઉછાળો



મુંબઈ ચાંદીમાં રોકાણકારોની લેવાલીને જોરેચાંદીમાં ભારતીય બજારમાં બુધવારે 18 ટકાનોઆઠ સપ્તાહનો સૌથી મોટો ઉછાળો જોવામળ્યો હતો . ચાંદી બુધવારે પ્રતિ કિગ્રા રૂ.61,350 ની બે મહિનાની ઊંચી સપાટીને સ્પર્શીહતો .

જાન્યુઆરીના પ્રારંભે તેનો ભાવ રૂ .51,000 હતો . ચાંદીમાં સુધારો મુખ્યત્વે ગ્રીસનાબેઇલઆઉટ અને ક્રૂડ ઓઇલના વધેલા ભાવને આભારી હતો . કોમેક્સ પર મંગળવારેચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 33-34 ડોલર હતો .

ભારતમાં બુલિયન ટ્રેડર્સના અંદાજ પ્રમાણે સુધારાની ચાલ જારી રહેશે તો ચાંદી વર્ષપૂરું થતાં સુધીમાં પ્રતિ કિગ્રા રૂ . એક લાખની સપાટીએ પહોંચી શકે . પુષ્પકબુલિયન્સના એમડી કેતન શ્રોફે જણાવ્યું હતું કે , થોડા સમયના ગાળા પછી લોકો ફરીચાંદીના ટ્રેડિંગ તરફ વળી રહ્યા છે .

સુધારાનું સેન્ટિમેન્ટ જળવાશે તો ચાંદીના ભાવ ગયા વર્ષની રૂ .75,000 ની ઊંચીસપાટીને વટાવી રૂ . એક લાખને પણ સ્પર્શી શકે . આગામી કેટલાંક ટ્રેડિંગ સત્રમાંચાંદી રૂ .63,000 ના સ્તરે પહોંચી શકે . ઉલ્લેખનીય છે કે , વૈશ્વિક પરિબળોને કારણેચાંદીના ભાવમાં બે વર્ષમાં બમણી વૃદ્ધિ જોવા મળી છે . 

ONGCનો ઈશ્યૂ માંડ ભરાયો : LIC મદદે આવી

ONGC ના રૂ .12,400 
કરોડના શેરની હરાજીની પ્રક્રિયા નિષ્ફળથતા સહેજમાં બચી ગઈ હતી અનેછેલ્લી ઘડીએ એલઆઇસીની મદદથીસરકારે ઇશ્યૂ પાર પાડ્યો હતો 

કેટલીક અડચણો અને સરકારીસંસ્થાઓની દરમિયાનગીરી બાદઓએનજીસીમાંથી સરકારના પાંચ ટકાહિસ્સાની હરાજી સફળ રહી હતી .જેનાથી ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંકકેટલાક અંશે પાર પડશે 

બપોરે 3.30 વાગ્યે હરાજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચાર કલાકથી વધુ સમય માટેજોરદાર ગતિવિધી થઈ હતી આ દરમિયાન બિડનો ચોક્કસ આંકડો મળતો ન હતો 
ત્યાર બાદ રાત્રે નાણા મંત્રાલયના ટોચના અધિકારીઓએ કહ્યું હતું કે શેર વેચાણ સફળછે અને સરકારે હરાજીમાંથી આવશ્યક રકમ મેળવી છે 

હરાજી પ્રક્રિયાના અંતે કુલ 42.77 કરોડ શેરના કદની સામે લગભગ 22.9 કરોડ શેરમાટે બિડ મળ્યા પછી સ્ટોક એક્સ્ચેન્જિસે કહ્યું હતું કે હરાજી પૂર્ણ સબસ્ક્રાઇબ થઈ છેજેમાં ફ્લોર પ્રાઇસ રૂ .290 પ્રતિ શેર રાખવામાં આવી હતી બીએસઇના નિવેદનપ્રમાણે અંતિમ માંગ 42.03 કરોડ શેરની હતી 

ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગના અધિક સચિવ સિદ્ધાર્થ પ્રધાને કહ્યું હતું કે અમુક ટેકનિકલઅડચણોના કારણે કેટલીક બિડ નોંધાઈ શકી ન હતી જે અંગે સેબીને તપાસ કરવાજણાવાયું છે 

દિવસ દરમિયાન માત્ર રૂ .8,500 કરોડની બિડ મળી હોવાથી સરકારે એલઆઇસીસહિતના જાહેરક્ષેત્રના સાહસોની મદદ લીધી હોવાનું માનવામાં આવે છે પ્રધાને કહ્યુંહતું કે રૂ .11,800 થી 11,900 કરોડના શેર વેચાણની બિડ મળી હોવી જોઇએ અનેઅંતિમ આંકડો રૂ .12,000 કરોડથી વધારે હશે 

મુંબઈ શેરબજાર ગ્રીન ઝોનમાં : બેન્ક શેર્સ અપ

મુંબઈ શેરબજાર આજે બપોરે પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું. બપોરે 12 વાગ્યે BSE 
સેન્સેક્સ 84.59 પોઈન્ટ વધીને 17668.56 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. 

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 33.25 પોઈન્ટ વધીને 5,373 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.72 ટકા અને 0.70 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. 

આજે બપોરે બેન્ક ફાર્મા તેમજ મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારેFMCG તેમજ ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. 

શેરબજાર ઓપનિંગ મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું ટ્રેડિંગની થોડીજક્ષણોમાં BSE સેન્સેક્સ 41.45 પોઈન્ટ વધીને 17,655.42 પોઈન્ટની સપાટીએ ટ્રેડથઈ રહ્યો હતો 

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 21.85 પોઈન્ટ વધીને 5,361.60 પોઈન્ટનીસપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો 

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.50 ટકા અને 0.37 ટકા વધીનેટ્રેડ થઈ રહ્યા હતા 

આજે સવારે કેપિટલ ગૂડ્ઝ તેમજ કન્ઝ્યુમર શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતીજ્યારે એક માત્ર રિયલ્ટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું 

ગુરુવારે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ઉપરમાં 17717.53 અને નીચામાં 17463.27પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 168.71 પોઈન્ટ ગગડીને 17583.97 પોઈન્ટનીસપાટીએ બંધ રહ્યો હતો 

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5372.45 અને 5297.50 પોઈન્ટની રેન્જમાંઅથડાયા બાદ 45.45 પોઈન્ટ ઘટીને 5339.75 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports