ONGC ના રૂ .12,400
કરોડના શેરની હરાજીની પ્રક્રિયા નિષ્ફળથતા સહેજમાં બચી ગઈ હતી અનેછેલ્લી ઘડીએ એલઆઇસીની મદદથીસરકારે ઇશ્યૂ પાર પાડ્યો હતો .
કેટલીક અડચણો અને સરકારીસંસ્થાઓની દરમિયાનગીરી બાદઓએનજીસીમાંથી સરકારના પાંચ ટકાહિસ્સાની હરાજી સફળ રહી હતી .જેનાથી ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંકકેટલાક અંશે પાર પડશે .
બપોરે 3.30 વાગ્યે હરાજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચાર કલાકથી વધુ સમય માટેજોરદાર ગતિવિધી થઈ હતી . આ દરમિયાન બિડનો ચોક્કસ આંકડો મળતો ન હતો .
ત્યાર બાદ રાત્રે નાણા મંત્રાલયના ટોચના અધિકારીઓએ કહ્યું હતું કે શેર વેચાણ સફળછે અને સરકારે હરાજીમાંથી આવશ્યક રકમ મેળવી છે .
હરાજી પ્રક્રિયાના અંતે કુલ 42.77 કરોડ શેરના કદની સામે લગભગ 22.9 કરોડ શેરમાટે બિડ મળ્યા પછી સ્ટોક એક્સ્ચેન્જિસે કહ્યું હતું કે હરાજી પૂર્ણ સબસ્ક્રાઇબ થઈ છેજેમાં ફ્લોર પ્રાઇસ રૂ .290 પ્રતિ શેર રાખવામાં આવી હતી . બીએસઇના નિવેદનપ્રમાણે અંતિમ માંગ 42.03 કરોડ શેરની હતી .
ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગના અધિક સચિવ સિદ્ધાર્થ પ્રધાને કહ્યું હતું કે અમુક ટેકનિકલઅડચણોના કારણે કેટલીક બિડ નોંધાઈ શકી ન હતી જે અંગે સેબીને તપાસ કરવાજણાવાયું છે .
દિવસ દરમિયાન માત્ર રૂ .8,500 કરોડની બિડ મળી હોવાથી સરકારે એલઆઇસીસહિતના જાહેરક્ષેત્રના સાહસોની મદદ લીધી હોવાનું માનવામાં આવે છે . પ્રધાને કહ્યુંહતું કે રૂ .11,800 થી 11,900 કરોડના શેર વેચાણની બિડ મળી હોવી જોઇએ અનેઅંતિમ આંકડો રૂ .12,000 કરોડથી વધારે હશે .

No comments:
Post a Comment