મુંબઈ શેરબજાર આજે બપોરે પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું. બપોરે 12 વાગ્યે BSE
સેન્સેક્સ 84.59 પોઈન્ટ વધીને 17668.56 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 33.25 પોઈન્ટ વધીને 5,373 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.72 ટકા અને 0.70 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે બપોરે બેન્ક , ફાર્મા તેમજ મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારેFMCG તેમજ ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
શેરબજાર ઓપનિંગ : મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું . ટ્રેડિંગની થોડીજક્ષણોમાં BSE સેન્સેક્સ 41.45 પોઈન્ટ વધીને 17,655.42 પોઈન્ટની સપાટીએ ટ્રેડથઈ રહ્યો હતો .
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 21.85 પોઈન્ટ વધીને 5,361.60 પોઈન્ટનીસપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.50 ટકા અને 0.37 ટકા વધીનેટ્રેડ થઈ રહ્યા હતા .
આજે સવારે કેપિટલ ગૂડ્ઝ તેમજ કન્ઝ્યુમર શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતીજ્યારે એક માત્ર રિયલ્ટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું
ગુરુવારે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ઉપરમાં 17717.53 અને નીચામાં 17463.27પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 168.71 પોઈન્ટ ગગડીને 17583.97 પોઈન્ટનીસપાટીએ બંધ રહ્યો હતો .
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5372.45 અને 5297.50 પોઈન્ટની રેન્જમાંઅથડાયા બાદ 45.45 પોઈન્ટ ઘટીને 5339.75 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો

No comments:
Post a Comment