માર્ચ સિરીઝની એક્સ્પાયરીના દિવસે પ્રોફિટ બુકિંગથી મુંબઈ શેરબજાર રેડ ઝોનમાં બંધ રહ્યું
હતું.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 17098.17 અને નીચામાં 16920.61 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 63.01 પોઈન્ટ ઘટીને 17058.61 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5194.30 અને 5139.45 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 15.90 પોઈન્ટ ઘટીને 5178.85 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.16 ટકા અને 0.70 ટકા વધીને બંધ રહ્યા હતા.
આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE હેલ્થકેર ઈન્ડેક્સ 0.94 ટકા , BSE ઓટો ઈન્ડેક્સ 0.78 ટકા , BSE રિયલ્ટી ઈન્ડેક્સ 0.53 ટકા વધ્યા હતા જ્યારે BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 1.75 ટકા , BSE IT ઈન્ડેક્સ 1.39 ટકા ,BSE FMCG ઈન્ડેક્સ 0.39 ટકા ઘટ્યા હ

No comments:
Post a Comment