મલ્ટિ-બ્રાન્ડ
રિટેલમાં
51
ટકા
એફડીઆઇના
નિર્ણયનો
સાથીપક્ષો
તથા
વિરોધપક્ષો
દ્વારા ભારે
વિરોધ થતા
મનમોહન
સિંઘ
સરકારે નમતું
જોખવું
પડ્યું છે.
નાણા મંત્રી
પ્રણવ
મુખરજીએ
લોકસભામાં
જાહેરાત કરી
હતી કે
,
રિટેલમાં
એફડીઆઇને છુટ
આપવા અંગે
વિચારવિમર્શ
દ્વારા
સર્વસહમતી
સધાય ત્યાં
સુધી
નિર્ણયને
મોકુફ
રાખવામાં
આવ્યો છે.
આ અંગે રાજકીય પક્ષો અને રાજ્યો સાથે વાટાઘાટ કરવામાં આવશે.વાણિજ્ય મંત્રી આનંદ શર્માએ પણ રાજ્ય સભામાં આવું જ નિવેદન આપ્યું હતું. તેના કારણે સંસદમાં સ્થિતિ સામાન્ય થઇ છે જ્યાં છેલ્લા નવ દિવસથી વિપક્ષોની ધમાલના કારણે કોઇ કાર્યવાહી થઈ શકી ન હતી.
સંસદમાં ઉગ્ર વિરોધ અને તૃણમુલ કોંગ્રેસની નારાજગીના કારણે લેવાયેલા નિર્ણયથી વડાપ્રધાનને આંચકો લાગ્યો છે. તેમણે નીતિવિષયક ફેરફાર માટે એફડીઆઇને મહત્ત્વનો મુદ્દો ગણાવ્યો હતો.

No comments:
Post a Comment