વડાપ્રધાન
મનમોહનસિંઘે
નાણાકીય
તંત્રને
વ્યવસ્થિત
બનાવવા
ડિઝલનો
ભાવ
વધારવાનો
નિર્ણય
કર્યો
તે
પછી
ભારતીય
રૂપિયામાં
છેલ્લા
ત્રણ
વર્ષમાં
શ્રેષ્ઠ
તેજી
જોવા
મળી
છે
.
પરંતુ રૂપિયાની તેજી થોડો વિરામ લેવા રોકાય એવું લાગે છે , કેમકે રોકાણકારો આ કડક નિર્ણયોનો અમલ થાય તેની રાહ જોવાનું પસંદ કરશે .
ઇટીએ ચલણ બજારમાં સક્રિય 11 લોકોના સરવે લીધો હતો , તેના પરથી જણાય છે કે ડોલર સામે રૂપિયો આ વર્ષના અંત સુધી 49 અને 54 વચ્ચેની રેન્જમાં ટ્રેડિંગ કરશે , કારણ કે રોકાણકારો ચલણ અને શેરબજારમાં આવેલી તીવ્ર તેજીને પચાવશે .
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના હેડ , ઇન્ડિયા રીસર્ચ , સિમરન ચક્રવર્તી કહે છે કે , જટીલ રાજકીય અને નબળા ફંડામેન્ટલ્સની પશ્ચાદભૂમિકાને જોતા રૂપિયામાં નવી ઊંચી સપાટી જોખમી બનશે અને વર્ષના અંતે તે ઝડપથી પલટાશે . આ જાહેરાતો આવકાર્ય ઘટના છે , છતાં અમે તેમના અમલીકરણ અંગે સાવચેત છીએ . તેમની આગાહી છે કે વર્ષના અંતે રૂપિયો ડોલર સામે 53 હશે .
પી ચિદમ્બરમ નાણાં મંત્રાલયમાં પાછા ફર્યા ત્યારથી ભારતીય ચલણનું મૂલ્ય 6.8 ટકા વધ્યું છે , જે આ પ્રદેશના ચલણોમાં તેનો સૌથી શ્રેષ્ઠ દેખાવ છે .
વિસ્તૃત બજારનો ઇન્ડેક્સ નિફ્ટી આ વર્ષે 25 ટકા વધ્યો છે , જે મહત્ત્વના શેરબજારોમાં ટોચનો દેખાવ કરનાર નિર્દેશાંક બન્યો છે . વૈશ્વિક રોકાણકારોએ ગયા મહિને 4.3 અબજ ડોલરના શેરો અને બોન્ડ્સ ખરીદ્યા હતા .
રૂપિયો અગાઉના બંધ 52.40 સામે ગુરુવારે 0.4 ટકા વધીને 51.74 થયો હતો . બ્લુમબર્ગના આંકડા અનુસાર , રૂપિયામાં ખરીદીનો હક આપતો એક માસનો કોન્ટ્રાક્ટ વેચાણનો હક આપતા કોન્ટ્રાક્ટ કરતા મોંઘો હતો , જે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમવાર જોવા મળ્યું હતું .
આમ , રીસ્ક રીવર્સ રેશિયો શૂન્યની નીચે ગયો છે , જે ચીનના યુઆનમાં 25 બેસિસ પોઇન્ટ અને સાઉથ કોરિયાના વોન માટે 49 છે .

No comments:
Post a Comment