નેશનલ
સ્ટોક
એક્સચેંજે
આજે
જણાવ્યું
હતું
કે
,
આજે
એમ્કે
ગ્લોબલ
ફાયનાન્શિયલ
સર્વિસિસના
ભૂલભરેલા
ઓર્ડરને
કારણે
સ્ટોક
એક્સચેંજમાં
15
મિનિટ
સુધી
ટ્રેડિંગ
અટકાવી
દેવાની
ફરજ
પડી
હતી
.
જોકે , બાદમાં એમ્કેએ આ ભૂલભરેલા સોદાને કારણે સર્જાયેલી પોઝિશન આટોપી લીધી હતી .
એમ્કેને ટ્રેડિંગ કરતાં અટકાવી દેવામાં આવી હોવાનું સ્ટોક એક્સચેંજે સત્તાવાર નિવેદન કર્યું હતું જોકે , તેમાં તેમણે વધુ વિગતો આપી ન હતી .
આ અગાઉ NSE જણાવ્યું હતું કે એમ્કેના સિંગલ ડિલર ટર્મિનલ દ્વારા સંસ્થાગત ક્લાયન્ટના 59 જેટલાં 650 કરોડ રૂપિયાના ભૂલભરેલા ઓર્ડર પ્લેસ થયા હતા .
NSE એ ભૂલભરેલા ઓર્ડર માટે એમ્કે ગ્લોબલને જવાબદાર ઠેરવ્યા બાદ તેના શેરમાં 10 ટકાનું ધોવાણ જોવાયું હતું.

No comments:
Post a Comment