મંત્રઃ-
ॐ वं श्रीं वं ऐं लीं श्रीं क्लीं कनकधारयै स्वाहा।’
આ મંત્ર તથા કનકધારા સ્તોત્ર સહિત કનકધારા યંત્રની પૂજા-અર્ચનાથી
દરિદ્રતા દૂર થાય છે, ઋણથી મુક્તિ મળે છે. નોકરી અને વેપારમાં લાભ પ્રાપ્ત
થાય છે, આકસ્મિક ધન પ્રાપ્ત થાય છે. પ્રસિદ્ધ ગ્રંથ શંકર દિગ્વિજયના ચોથા
સર્ગમાં ઉલ્લેખિત ઘટના મુજબ જગતગુરૂ શંકરાચાર્યે એક દરિદ્ર બ્રાહ્મણના ઘરે આ
સ્તોત્રના પાઠથી સોનાની વર્ષા કરાવી હતી.
મંત્ર જેના જાપથી ઈશ્વર ધન આપવા માટે મજબૂર થઈ જાય છે...........
કુબેર મહારાજ ભગવાનના કોશાધ્યક્ષ છે. તેમની પાસે જ ભગવાનના ખજાનાની
ચાવી છે. કહેવાય છે કે લક્ષ્મી ધનનું આશીર્વાદ આપે છે પરંતુ કુબેર ધનની
વર્ષા કરે છે. જો કુબેરને આકર્ષી ધન પ્રાપ્ત કરવું હોય તો દ્વિપુષ્કર,
ત્રિપુષ્કર યોગ અથવા દીવાળીની રાતે સંકલ્પ લઈને નિયમિત આ નીચે આપેલાં
મંત્રનું ત્રણવાર અથવા ઓછામાં ઓછી એક માળા જાપ કરવી. જાપ સમયે મોઢું ઉત્તર
દિશા તરફ રાખવું.
મંત્રઃ-
'यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्यधिपतये। धनधान्यसमृद्घिं में देहि दापाय स्वाहा।।
No comments:
Post a Comment