વિશ્વભરમાં ડોલર સૌથી મજબૂત કરન્સી તરીકે ઓળખાય છે. અમેરિકન ડોલર સતત સારૂ પ્રદર્શન કરવાથી અન્ય ચલણની સ્થિતિ નબળી પડી છે. જોકે, પાછલા કેટલાક દિવસોમાં રૂપિયામાં સુધારો જરૂર જોવા મળ્યો છે. ડોલરની સામે રૂપિયો 63.48 સુધી પહોંચ્યો છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે જે ડોલર સામે રૂપિયાની સ્થિતિ નબળી પડી છે તે ડોલર ઘણા દેશોની મુદ્રા સામે ઘણો નબળો છે. અમેરિકન ડોલર દુનિયાભરમાં વેપાર માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે. અમે તમને જણાવીએ છીએ એવા દેશોના ચલણ વિશે જે ડોલરની સામે મજબૂત છે. ડોલરની તૂલનામાં આ ચલણ સામે ભારતીય રૂપિયો ડોલર કરતા પણ વધુ નબળો પડે છે.
આ એવા દેશ છે જેના ચલણની સામે ડોલર ઘણો નબળો પડે છે.
1. કુવૈત
ચલણ - દીનાર
1 દીનાર = 3.30 યુએસ ડોલર
1 દીનાર = 209.48 રૂપિયા
2. બહરીન
ચલણ - બહરીન દીનાર
1 દીનાર = 2.65 યુએસ ડોલર
1 દીનાર = 168.35 રૂપિયા
3. ઓમાન
ચલણ - રિયાલ
1 રિયાલ = 2.60 યુએસ ડોલર
1 રિયાલ = 164.87 રૂપિયા
4. લાટવિયા
ચલણ - લાટવિયા લાટ્સ
1 લાટ્સ = 1.61 યુએસ ડોલર
1 લાટ્સ = 102.30 રૂપિયા
1 લાટ્સ = 1.61 યુએસ ડોલર
1 લાટ્સ = 102.30 રૂપિયા
5. યુનાઇટેડ કિંગડમ (યુકે)
ચલણ - બ્રિટિશ પાઉન્ડ
1 પાઉન્ડ = 1.56 યુએસ ડોલર
1 પાઉન્ડ = 99.16 રૂપિયા
1 પાઉન્ડ = 1.56 યુએસ ડોલર
1 પાઉન્ડ = 99.16 રૂપિયા
6. ફોકલેન્ડ આઇલેન્ડ્સ
ચલણ - પાઉન્ડ
1 પાઉન્ડ = 1.58 યુએસ ડોલર
1 પાઉન્ડ = 100.24 રૂપિયા
7. જિબ્રાલ્ટર
ચલણ - જિબ્રાલ્ટર પાઉન્ડ
1 પાઉન્ડ = 1.56 યુએસ ડોલર
1 પાઉન્ડ = 1.56 યુએસ ડોલર
1 પાઉન્ડ = 99.24 રૂપિયા
No comments:
Post a Comment