આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ચમક ઝાં ખી પડી રહી છે. ડૉલરની મજબૂતીને કારણે સોનામાં પર દબાણ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારમાં સોનું એક મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે. કૉમેક્સ પર સોનું 1170 ડૉલરની નીચે કારોબાર કરી રહયું છે. આજે અમેરિકાના નોનફામ પેરોલ,બેરોજગારી અને ડયૂરેબલ્સ ગુડ્સ અને ફેકટરી ઓર્ડરના આંકડા જાહેર થવાના છે. તેની પર હવે બજારની નજર છે. સ્થાનિક બજારમાં પણ સોના પર થોડું દબાણ જોવા મળી રહ્યું છે. એમએસીએક્સ પર કારોબારની શરૂઆતમાં સોનામાં આશરે પા ટકા સુધીની નબળાઈ જોવા મળી હતી.
તો ચાંદીમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. ચાંદીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં 16 ડૉલરની નીચે પહોંચી ગઈ છે. એમસીએક્સ પર પણ ચાંદીમાં નબળાઈ સાથેનો વેપાર જોવા મળી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં ચાંદીમાં આશરે પા ટકા સુધીની નબળાઈ જોવા મળી.

No comments:
Post a Comment