સ્થિરતા
સાથે
વધુ
સુધારા
તરફી
બનશે
અને
તે
33000
ની
સપાટી
વટાવે
તેવી
શક્યતા
છે
.
મોટા ભાગની મધ્યસ્થ બેન્કો સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે પીળી ધાતુ ભેગી કરી રહી હોવાથી લાંબા ગાળે સોનામાં સુધારાની શક્યતા છે , તેમ કોટક કોમોડિટી સર્વિસિસના એનાલિટ્સ માધવી મેહતાએ જણાવ્યું હતું .
બ્રાઝિલ અને રશિયાની સેન્ટ્ર્લ બેન્કો આગામી વર્ષે તેની સોનાનો જથ્થો વધારવાની યોજના કરી રહી છે , તેમ તેમણે ઉમેર્યું હતું .
આ તમામ બાબતોને ધ્યાનમાં લેતાં 2013 માં સ્થાનિક બજારમાં સોનુ 28,000-33000 ની રેન્જમાં રહેવાની શક્યતા છે . જોકે , સ્થિર થઈ રહેલો રૂપિયો (50 ની સપાટીએ આવી શકે ) તેમજ ફિસ્કલ ક્લિફની ચિંતા વગેરે જેવા પરિબળો સોનાની ચાલને મંદ બનાવે તેવી શક્યતા નકારી શકાય નહીં , તેમ તેમણે જણાવ્યું હતું .
અર્થતંત્ર અંગેની આશાઓ વધી રહી છે અને વિદેશી સંસ્થાગત રોકાણકારો ( FIIs) પણ ઈક્વિટીમાં મોમેન્ટમ પૂરું પાડી રહ્યા છે અને આ પરિબળ પણ સોનાને સપોર્ટ કરે તેમ છે , તેમ તેમણે ઉમેર્યું હતું .
વૈશ્વિક સ્તરે સોનુ ઔંસદીઠ 1550-1850 અમેરિકન ડોલરની રેન્જમાં રહે તેવી શક્યતા છે , તેમ તેમણે જણાવ્યું હતું .
સ્થાનિક માર્કેટમાં ગત સપ્તાહે દસ ગ્રામ સોનુ 30,600 ની સપાટીએ બંધ રહ્યું હતું જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ઔંસદીઠ 1658 અમેરિકન ડોલર બોલાયું હતું .
વર્ષાંતે નફો બુક કરવા માટે ડિસેમ્બરમાં સોનામાં મોટા ભાગનું કરેક્શન થઈ ગયું હોવાથી હવે ટૂંકાગાળામાં સોનાના ભાવ 29,800-31500 રૂપિયાની રેન્જમાં અથડાય તેવી શક્યતા છે , તેમ તેમણે જણાવ્યું હતું .
અમેરિકાના ફિસ્કલ ક્લિફ અંગે અમેરિકાના સત્તાવાળાઓ આંશિક સફળતા હાંસલ કરશે તો પણ પીળી ધાતુમાં સુધારાની શક્યતા છે , તેમ મેહતાએ વધુમાં જણાવ્યું હતું .
આ પ્રકારનો સમાન અભિપ્રાય દર્શાવતા કોમોટ્રેન્ડ રિસર્ચના ડાયરેક્ટર જ્ઞાનશેકર થીયેગરાજને જણાવ્યું હતું કે લાંબા ગાળે સ્થાનિક બજારમાં સોનું 33,000-34,000 ની રૂપિયાની રેન્જમાં અથડાય તેવી શક્યતા છે .
એન્જલ બ્રોકિંગના એસોસિએટ્સ ડાયરેક્ટર ( કોમોડિટી એન્ડ કરન્સી ) નવીન માથુરે જણાવ્યું હતું કે , નજીકના ગાળામાં ડોલર સામે રૂપિયામાં સુધારો થઈ રહ્યો હોવાથી સોનુ 30500-31000 ની રેન્જમાં જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ ઔંસદીઠ 1,650-1,700 અમેરિકન ડોલરની રેન્જમાં અથડાશે .
જોકે સોનાની ભાવિ ચાલનો આધાર મહદ અંશે અમેરિકા ફિસ્કલ ક્લિફના સંદર્ભમાં કેવો ઉકેલ લાવે છે તેના પર રહેલો છે .

No comments:
Post a Comment