સ્થાનિક
શેરબજારોએ
કેલેન્ડર
વર્ષ
2013
ની
ધમાકેદાર
શરૂઆત
કરી
છે
અને
તેઓ
વર્ષ
2008
માં
બનાવેલી
ટોચની
સપાટીની
નજીક
ટ્રેડિંગ
કરી
રહ્યા
છે
.
અમેરિકામાં છેલ્લી મિનિટે ફિસ્કલ ક્લિફનો ઉકેલ અને ચીને તાજેતરમાં વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાથી આ વર્ષે ઉત્તરાર્ધમાં વૈશ્વિક અર્થતંત્ર સુધરવાની અપેક્ષાએ શેરબજારોમાં સેન્ટિમેન્ટને મજબૂત થવામાં મદદ મળી હતી . અલબત્ત , ભારતીય બજારો અગાઉની ટોચથી સહેજ દૂર છે અને રાજકોષીય લક્ષ્યાંકોમાં ચૂક , કેન્દ્ર સરકાર અને આરબીઆઇના નિર્ણયોની પ્રતીક્ષા છતાં તેઓ મજબૂત દેખાવ કરી રહ્યા છે .
સરકાર અને કેન્દ્રીય બેન્કનાં પગલાં બજારોની નજીકના ભાવિ ચાલનો નિર્ણય કરશે તે સંદર્ભમાં જાન્યુઆરીનું બીજું પખવાડિયું મહત્ત્વનું છે .
કેન્દ્ર સરકાર ડીઝલનો ભાવવધારો અને તેથી સબસિડીને અંકુશમાં લે તો રાજકોષીય ખાધની સ્થિતિ થોડી હળવી બનશે . એ જ રીતે , રિઝર્વ બેન્ક પણ અર્થતંત્રની વૃદ્ધિને વેગ આપવા દરમાં કાપ મૂકે તો આ બંને પગલાં લાંબા ગાળે બજારોને નવી ઊંચાઈએ લઈ જશે એમાં કોઈ શંકા નથી .

No comments:
Post a Comment