ડિમર્જરની યોજના પ્રમાણે પોલારિસના દરેક શેરધારકને ઈન્ટેલેક્ટના એક શેર મળશે . કંપની આ અંગેના નિયમો અનુસાર સેબી તેમજ હાઈકોર્ટમાં ડિમર્જર સ્કિમ માટે ફાઈલિંગ પ્રક્રિયા કરશે .
આજે સવારે મુંબઈ શેરબજારમાં કંપનીના શેર 8.32 ટકા વધીને 199.35 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . આ અગાઉ કંપનીના શેરે ઈન્ટ્રા ડેમાં ઉપરમાં 204.65 અને નીચામાં 186 ની સપાટીને સ્પર્શ્યો હતો . છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરમાં 48.67 ટકાનો ઉછાળો જોવાયો છે .
No comments:
Post a Comment