બેન્કિંગ ક્ષેત્રે રિફોર્મની આશાએ
સતત છઠ્ઠા સેશનમાં શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. બેન્ક, કેપિટલ
ગૂડ્ઝ, IT, ટેકનો તેમજ પાવરશેરોમાં ધૂમ લેવાલીથી મુંબઈ શેરબજારમાં શુક્રવારે 380 પોઈન્ટનો ઉછાળો જોવાયો હતો.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 27937.47 અને નીચામાં 27519.26 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 380.36 પોઈન્ટ ઉછળીને 27887.90 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,410.60 અને 8,288.70 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 111.45 પોઈન્ટ વધીને 8,395.45 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.86 ટકા અને 0.74 ટકા વધીને બંધ રહ્યા હતા.
આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 1.67 ટકા, BSE બેન્કેક્સ 1.66 ટકા, BSE IT ઈન્ડેક્સ 1.20 ટકા, BSE પાવર ઈન્ડેક્સ 1.17 ટકા, BSE ટેકનો ઈન્ડેક્સ 0.98 ટકા વધ્યા હતા.

No comments:
Post a Comment