ગુજરાતરાજ્ય માધ્યમિક ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 54.42 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષના 63.85 કરતા 10 ટકા ઓછું છે.
પરિણામના મુખ્ય મુદ્દા
-સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રાસ(આણંદ) 97.83 ટકા
-સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ગોઢીંબ (મહિસાગર) 5.68 ટકા
-સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ 74.61 ટકા
-સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર 20.16
-100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 303
- વિદ્યાર્થીઓનું પરિણામ 50.17 ટકા
-વિદ્યાર્થિનીઓનું પરિણામ 61.53 ટકા
-અંગ્રેજી માધ્યમનું પરિણામ 91.11 ટકા
-ગુજરાતી માધ્યમનું પરિણામ 51.33 ટકા
-હિન્દી માધ્યમનું પરિણામ 72.54 ટકા
-392 ગેરરીતિના કેસ + 1678 કેસ વીડિયો ફૂટેજના આધારે
-સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ગોઢીંબ (મહિસાગર) 5.68 ટકા
-સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ 74.61 ટકા
-સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર 20.16
-100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 303
- વિદ્યાર્થીઓનું પરિણામ 50.17 ટકા
-વિદ્યાર્થિનીઓનું પરિણામ 61.53 ટકા
-અંગ્રેજી માધ્યમનું પરિણામ 91.11 ટકા
-ગુજરાતી માધ્યમનું પરિણામ 51.33 ટકા
-હિન્દી માધ્યમનું પરિણામ 72.54 ટકા
-392 ગેરરીતિના કેસ + 1678 કેસ વીડિયો ફૂટેજના આધારે
કઈ રીતે જોઈ શકાશે પરિણામ ?
પરિણામની વિગતો www.gseb.org પરથી મેળવી શકશે. વિદ્યાર્થીઓ ખાનગી મોબાઈલ કંપનીઓ પાસેથી રૂ. એેકના દરે પોતાનો સીટ નંબર લખીને 5207011 પર તેમજ પોતાનો સીટ નંબર લખીને 588881111 પર SMS કરીને પરિણામની વિગતો મેળવી શકશે. જ્યારે 18002335500 ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર પરથી પરિણામની પૂછપરછ કરી શકાશે.
No comments:
Post a Comment