(તમામ તસવીરો પ્રતીકાત્મક)
વોશિંગ્ટનઃ અમેરિકામાં જૂન માસનું વિઝા બુલેટિન જાહેર થયું છે. વિઝા બુલેટિન અનુસાર વિવિધ કેટેગરીના વિઝાનું કરંટ સ્ટેટસ આ પ્રમાણે છેઃ
ફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં પહેલી કેટેગરી બે સપ્તાહ આગળ વધી છે, જ્યારે F2A કેટેગરી એક મહિનો આગળ વધી છે. તે સિવાય F2B, F3 અને F4 ત્રણેય કેટેગરી યથાવત્ છે.
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીમાં પ્રોફેશનલ ડિગ્રી ધરાવનારાની E-2 કેટેગરી અંદાજે સાડા છ મહિના જેટલી આગળ વધતાં યુવાનોમાં ઉત્સાહ છે. જ્યારે E-3 કેટેગરી એક સપ્તાહ આગળ વધી છે. તે સિવાય અન્ય કેટેગરીઓ મે-2015 માસ પ્રમાણે યથાવત્ છે.
જૂન-2015 ની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરી સંપૂર્ણ વિઝા ઇન્ફર્મેશન
F1- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યક્તિના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F2A- કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની તથા અપરણીત બાળકો
F2B- કાયમી વસવાટ કરનારાઓના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F3- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યતકિતના પરિણીત પુત્રો અને પુત્રીઓ
F4- યુએસ સિટીઝનના એડલ્ટ બ્રધર અને સિસ્ટર

જૂન-2015 માસની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીની વિગતો
કેટેગરી | કટ-ઓફ ડેટ |
F1 | 01 સપ્ટેમ્બર 07 |
F2A | 01 ઓક્ટોબર 13 |
F2B | 15 સપ્ટેમ્બર 08 |
F3 | 22 ફેબ્રુઆરી 04 |
F4 | 08 સપ્ટેમ્બર 02 |
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સિસના વિઝાની વિગતો
E1 - પ્રાયોરિટી વર્કર્સ (ચઢિયાતા કામદારો)
E2 - પ્રોફેશનલ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ
E3 - સ્કિલ્ડ અને પ્રોફેશનલ વર્કર
E4 - સ્પેશિયલ ઇમિગ્રન્ટ્સ
E5 - ખાસ પ્રોગ્રામ, નક્કી કરેલા વિભાગમાં રોજગાર ઉત્પન્ન કરનાર અને ખાસ પ્રકારની નોકરીઓની તક
E2 - પ્રોફેશનલ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ
E3 - સ્કિલ્ડ અને પ્રોફેશનલ વર્કર
E4 - સ્પેશિયલ ઇમિગ્રન્ટ્સ
E5 - ખાસ પ્રોગ્રામ, નક્કી કરેલા વિભાગમાં રોજગાર ઉત્પન્ન કરનાર અને ખાસ પ્રકારની નોકરીઓની તક
જૂન-2015 માસની એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝાની ઇન્ફર્મેશન
કેટેગરી | કટ-ઓફ ડેટ |
E1 | કરંટ ડેટ |
E2 | 01 ઓક્ટોબર 08 |
E3 | 22 જાન્યુઆરી 04 |
E4 | કરંટ ડેટ |
E5 | કરંટ ડેટ |
No comments:
Post a Comment