દેશભરમાં આજે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે
મુંબઈમાં આ ઉત્સવની ધૂમ હોય છે. પરંતુ આ વખતે દહીહાંડી ઉત્સવ પૂર્વે જ
ગોવિંદાની ટોળકીઓ ગુસ્સામાં છે. કારણકે સુપ્રિમ કોર્ટના નિર્ણયના કારણે 20
ફુટથી વધારે ઉંચી દહીં હાંડી નહિ રાખી શકાય. તેના કારણે ગોવિંદાઓમાં નિરાશા
વ્યાપી છે.
કારણકે દર વર્ષે મુંબઈ તેની ઉંચી દહીં હાંડીના કારણે સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. અને મુંબઈનો દહી હાંડીની ઉંચાઈનો રેકોર્ડ ગિનિસ બુકમાં પણ નોંધાઈ ચુકયો છે. કારણકે જેટલી દહી હાંડી ઉંચી હોય તેટલી ઈનામની રકમ વધારે રાખવામાં આવતી હોય છે. અને તેમાં બોલીવુડની હસ્તીઓ સહિત નેતાઓ પણ આવતાં હોય છે. અને નેતાઓ તરફથી મોટી ઈનામની રકમ રાખવામાં આવતી હોય છે.

No comments:
Post a Comment