પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ વોરબર્ગ પિનક્સ અને જનરલ એપ્લેન્ટીક અગ્રણી બ્રોકરેજ કંપની શેરખાનમાં નિયંત્રીત હિસ્સો હસ્તગત કરશે. આ બન્ને પી/ઈ કંપનીઓ સંયુક્ત રીતે શેરખાનને ટેકઓવર કરશે. આ ડિલનું વેલ્યુએશન ૨૪૦૦ કરોડ રૂપિયાનું અંદાજવામાં આવ્યું છે.
પાંચ મહિનાની વાટાઘાટો અને કોમ્પિટિટિવ બિડિંગ બાદ આ બે કંપનીઓ છેલ્લે મેદાનમાં રહી છે. શેરખાનને હસ્તગત કરવામાં અનેક ગ્લોબલ બેન્કો, ફાઇનેન્શિયલ ર્સિવસિસ કંપનીઓ અને અગ્રણી પ્રાઈવેટ ઇક્વિટી કંપનીઓેએ રસ દર્શાવ્યો હતો. એક સમયે ઇન્ડ્સ ઇન્ડ બેન્કે પણ આ સોદામાં રસ દર્શાવ્યો હતો.
No comments:
Post a Comment