મુંબઈ
શેરબજારનો
સેન્સેક્સ
અને નેશનલ
સ્ટોક
એક્સચેંજનો
નિફ્ટી આજે
વિક્રમ
સપાટીએ બંધ
રહ્યા હતા.
NDA
ની
સરકાર રચાયા
બાદ
અર્થતંત્રની
સ્થિતિમાં
સુધારો થવાની
આશાએ
FII
ની
અવિરત લેવાલી
ટકી રહી હતી.
પાવર
,
કેપિટલ
ગૂડ્ઝ
,
રિયલ્ટી
,
ઓટો
તેમજ બેન્ક
શેરોમાં આજે
તેજી તરફી ચાલ
જોવા મળી
હતી.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 24448.47 અને નીચામાં 24107.99 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 241.31 પોઈન્ટ ઉછળીને 24,363.05 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,291.10 અને 7,193.55 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદદ 60.55 પોઈન્ટ વધીને 7,263.55 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 4.19 ટકા અને 5.82 ટકા વધીને બંધ રહ્યા હતા.
આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE પાવર ઈન્ડેક્સ 10.15 ટકા , BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 8.34 ટકા , BSE રિયલ્ટી ઈન્ડેક્સ 6.91 ટકા અને BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 5.26 ટકા વધ્યા હતા જ્યારે BSE IT ઈન્ડેક્સ 4.95 ટકા , BSE FMCG ઈન્ડેક્સ 4.00 ટકા અને BSE હેલ્થકેર ઈન્ડેક્સ 3.66 ટકા તૂટ્યા હતા.
12 વાગ્યે : ઊંચા મથાળે પ્રોફિટબુકિંગથી મુંબઈ શેરબજારમાં આજે શરૂઆતનો સુધારો થોડો ધોવાઈ ગયો હતો તેમ છતાં સેન્સેક્સ બપોરે પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. NDA ની સરકાર રચાયા બાદ અર્થતંત્રની સ્થિતિમાં સુધારો થવાની આશાએ પાવર , કેપિટલ ગૂડ્ઝ , રિયલ્ટી , ઓટો તેમજ બેન્ક શેરોમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી.
બપોરે 12 વાગ્યે BSE સેન્સેક્સ 165.17 પોઈન્ટ ઉછળીને 24,286.91 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 42.30 પોઈન્ટ વધીને 7,245.30 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.41 ટકા અને 3.87 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે બપોરે પાવર , કેપિટલ ગૂડ્ઝ , રિયલ્ટી , બેન્ક , ઓટો તેમજ ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. આજે બપોરે પણ તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
શેરબજાર ઓપનિંગ : કેન્દ્રમાં બહુમતી ધરાવતી સરકારની રચનાનો માર્ગ મોકળો થતાં મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું .
ટ્રેડિંગની થોડી જ ક્ષણોમાં BSE સેન્સેક્સ 246.92 પોઈન્ટ ઉછળીને 24,368.66 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 74.65 પોઈન્ટ વધીને 7,277.65 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.91 ટકા અને 0.51 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .
આજે સવારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ , રિયલ્ટી , બેન્ક , કેપિટલ ગૂડ્ઝ , પાવર તેમજ ઓઈલ - ગેસ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી . આજે સવારથી જ તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા .
શુક્રવારે BSE સેન્સેક્સ ઉપરમાં 25375.63 અને નીચામાં 23873.16 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 216.14 પોઈન્ટ ઉછળીને 24,121.74 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

No comments:
Post a Comment