Translate

Tuesday, May 27, 2014

Q4ના સારા પરિણામથી સોનાટા સોફ્ટવેર 13 ટકા ઉછળ્યો

માર્ચ , 2014 ના રોજ પૂરા થયેલા
ચોથા
ક્વાર્ટરમાં સારી કામગીરીને પગલે સોનાટા સોફ્ટવેરના શેરમાં 1 3 ટકાનો ઉછાળો જોવાયો હતો .

કંપનીનો ચોખ્ખો નફો 149.76 ટકા વધીને 21.82 કરોડ રૂપિયા નોંધાયો હતો જે , અગાઉના વર્ષના સમાનગાળામાં માત્ર 8.73 કરોડ રૂપિયા હતો .

કંપનીની કુલ આવક ગાળામાં 61.74 કરોડ રૂપિયાથી વધીને 94.23 કરોડ રૂપિયા થઈ હતી જે , 52.62 ટકાની વૃદ્ધિ દર્શાવે છે .

સવારે 9.40 વાગ્યે મુંબઈ શેરબજારમાં કંપનીના શેરનું 13.24 ટકાના ઉછાળા સાથે 50.90 રૂપિયાના ભાવે ટ્રેડિંગ થઈ રહ્યો હતો . અગાઉ શેરે ઉપરમાં 51.85 અને નીચામાં 48.50 રૂપિયાની સપાટીને સ્પર્શ કર્યો હતો .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports