નવી
દિલ્હી
:
સટોડિયા
માટે
ઇન્ડિયન
પ્રીમિયર
લીગ
(
આઇપીએલ
)
ફેવરિટ
છે
.
જોકે
,
ચૂંટણી
પરિણામ
જાહેર
થયા
પછી
પણ
રાજકીય
મોરચે
સટ્ટાનું
બજાર
ઠંડું
પડ્યું
નથી
.
મીડિયાની
અટકળો
વચ્ચે
બુકીઓને
પણ
મંત્રીમંડળના
ટોચના
ચાર
હોદ્દામાં
રસ
છે
.
જેમાં
ગૃહ
,
નાણામંત્રાલય
,
સંરક્ષણ
અને
વિદેશ
મંત્રાલયનો
સમાવેશ
થાય
છે
.
સટ્ટાના
સંકેતો
પરથી
પત્રકારો
અને
સટોડિયા
એક
જ
દિશામાં
વિચારી
રહ્યા
હોવાનું
જણાય
છે
.
સટ્ટામાં જોખમ જેટલું ઓછું , ભાવ પણ એટલો ઓછો . સટ્ટાના ભાવની ગણતરી એક રૂપિયાની ટકાવારીના આધારે કરાય છે . એનો અર્થ એ થયો કે , 20 પૈસાનો ભાવ એટલે જીતનારને રૂ .1.20 પાછા મળે છે . ઇટીએ ઘણા મોટા બુકીઓ સાથે વાટાઘાટ કરી હતી .
જેમ કે , સટોડિયા અત્યારે બે અરુણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે . નાણાપ્રધાન તરીકે અરુણ જેટલીનો ભાવ ૨૦ પૈસા અને અરુણ શૌરીનો ભાવ ૨૫ પૈસા ચાલી રહ્યો છે . એટલે FM તરીકે જેટલીની શક્યતા વધુ છે . જોકે , ગૃહપ્રધાન તરીકે જેટલીનો ભાવ ૩૫ પૈસા અને વાણિજ્ય પ્રધાન તરીકે 25 પૈસાના સ્તરે છે .
અમૃતસરની બેઠક પર પરાજય છતાં જેટલીને મહત્ત્વનો પોર્ટફોલિયો મળવાની શક્યતા પર ખાસ અસર થઈ નથી . જોકે , રાજનાથ સિંહ ગૃહપ્રધાન તરીકે સૌથી સુરક્ષિત જણાય છે . આ હોદ્દા માટે ભાજપ પ્રમુખનો ભાવ 15 પૈસા ચાલી રહ્યો છે . ગૃહપ્રધાન તરીકે જનરલ વી કે સિંઘનો ભાવ 60 પૈસા અને નીતિન ગડકરીનો ભાવ 50 પૈસા છે .
નારાજગીની અટકળો વચ્ચે સટ્ટા બજાર સુષ્મા સ્વરાજને વિદેશ મંત્રાલય મળશે એવો સંકેત આપી રહ્યો છે . આ પોર્ટફોલિયો માટે તેમનો ભાવ 25 પૈસા , ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરનો ભાવ 40 પૈસા અને રવિશંકર પ્રસાદનો ભાવ 30 પૈસા છે .
સૌથી જોખમી સટ્ટો જનરલ વી કે સિંઘના સંરક્ષણ પ્રધાન બનવા પર ખેલાઈ રહ્યો છે . બુકીનો આ દાવ સાચો પડે તો તેને રૂ .1 લાખ પર રૂ .1.75 લાખ મળશે . સંરક્ષણ પ્રધાન તરીકે ગોપીનાથ મુંડેનો ભાવ 50 પૈસા છે . અડવાણી અને મુરલી મનોહર જોશીમાં સટોડિયાને રસ છે ? હા . બુકીઓને વિશ્વાસ છે કે , અડવાણી સ્પીકર બને એવી પ્રબળ શક્યતા છે . આ હોદ્દા માટે તેમનો ભાવ 15 પૈસા અને મુરલી મનોહર જોશીનો ભાવ 45 પૈસા છે .
મોદી સરકારમાં અન્ય પ્રધાનોમાં રામવિલાસ પાસવાન (5 પૈસા ) , પીયૂષ ગોયલ અને અનંત કુમાર ( બંને 10 પૈસા ) ના સમાવેશની શક્યતા ઉમા ભારતી અને વરુણ ગાંધી ( બંને 45 પૈસા ) કરતાં વધુ જણાય છે .

No comments:
Post a Comment