રોકાણકારોએ યૂએસએલ-યૂબી ગ્રુપને જોરદાર ઝાટકો આપ્યો છે. રોકાણકારોએ યૂએસએલ-યૂબી ગ્રુપ વચ્ચેની ડીલને રદ કરી નાખી છે.
ડીલને રોકાણકારોની મંજૂરી નહીં. ડીલને મંજૂરી ન મળતાં માલ્યાને ઝાટકો. ઈજીએમમાં 12માંથી 8 બદલાવને મંજૂરી આપવામાં આવી નહીં. ઇન્સ્ટિટ્યુશનલ, રિટેલ રોકાણકારોના 75% વોટ મળ્યા નહીં. બદલાવને નામંજૂર કરવામાં ઇન્સ્ટિટ્યુશનલ રોકાણકારોની મહત્વપૂર્ણ ભૂમિકા.
ડિએજિયો દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કે ઉત્પાદન કરાયેલી પ્રોડક્ટને પણ મંજૂરી નહીં. આ ડીલથી ગ્રુપને રૂપિયા 800 કરોડની આવક થવાની અપેક્ષા હતી. આ બદલાવ રદ થતાં યુએસએલમાં ટર્નઅરાઉન્ડની કોશિશોને ભારે ઝાટકો લાગ્યો. ડિએજિયો-માલ્યાની યુએસએલમાં 60% હિસ્સેદારી.

No comments:
Post a Comment