કોર્ટ રુમ ડ્રામા ફિલ્મ 'પિન્ક'ના પ્રમોશન દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં
ફિલ્મના ડિરેક્ટર શુજિત સરકારે પ્રશ્ન ઉઠાવ્યો કે એક વર્જિનિટીના પ્રશ્નો
મહિલાઓ સામે જ કેમ ઉઠાવવામાં આવે છે? આપણે આ જ સવાલ કોઈ પુરુષને કેમ નથી
પૂછતા?
આ જ વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચને કહ્યું કે, જો તમે કોઈ મહિલાને પુછો છો કે તે વર્જિન છે કે નહી, તમારે આ જ પ્રશ્ન પુરુષોને પણ પુછવો જોઈએ. જ્યારે ફિલ્મ અર્બન સોસાયટીને ટાર્ગેટ કરતી હોવાનો પ્રશ્ન થયો ત્યારે ડિરેક્ટર સરકારે કહ્યું કે, 'હું જે ભાષા જાણુ છુ તે મેં ફિલ્મ-મેકિંગમાં વાપરી છે. મારો જન્મ અને ઉછેર અર્બન વિસ્તારોમાં થયો છે, માટે હું અર્બન ભાષા સમજુ છુ. પણ હું આ ફિલ્મને નાના શહેરો અને ગામડાઓ સુધી લઈ જવાનો પ્રયત્ન કરીશ. આ ફિલ્મની પોતાની અલગ ભાષા છે'
ઉલ્લેખનીય છે કે નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મમેકર અનિરુદ્ધ રોય ચૌધરીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ પિન્ક વુમન એમપાવરમેન્ટ વિષય પર છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી, અંદેરા તરિઅન તેમજ અંગદ બેદીએ અભિનય કર્યો છે.

No comments:
Post a Comment