સવાલ: મારો અમેરિકાનો વિઝિટર વિઝાનો ઈન્ટરવ્યૂ થોડા દિવસો પછી
મુંબઈમાં છે, તો મારે મારી બેન્કના સેવિંગ એકાઉન્ટમાં બેલેન્સ બતાવવું પડે
તેવું ઈન્ટરવ્યૂમાં ફરજિયાત છે?
હર્ષ ભટ્ટ, અમદાવાદ
સવાલ: મને કેનેડાની વર્ક પરમિટ મળી છે અને મારાં
પેરેન્ટ્સને અમેરિકાનું ગ્રીનકાર્ડ છે. મને અમેરિકાના વિઝિટર વિઝા મળ્યા
હોઈ, હું અમેરિકા જઈ વિઝિટર વિઝાને સ્ટુડન્ટ વિઝામાં ચેન્જ કરવા માગું છું.
તો કેટલા ચાન્સીસ છે?
પરેશ પટેલ, અમદાવાદ
જવાબ: તમને કેનેડાની વર્ક પરમિટ મળી હોઈ જો તમે જોબ
કરતા હશો તો તમારું સ્ટુડન્ટ તરીકેનું સ્ટેટસ સમાપ્ત થયું હશે, તો તમને
સ્ટુડન્ટ વિઝા મળવાની શક્યતા ઓછી છે. કેટલીકવાર સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થતાં
સાથોસાથ વિઝિટર વિઝા પણ કેન્સલ કર્યાના મારી પાસે કેઇસ આવે છે. તમે
અમેરિકામાં સ્ટુડન્ટ તરીકે ડિગ્રી લીધા પછી જો જોબ ચાલુ હોય તો શા માટે જતી
કરો છો?
No comments:
Post a Comment