શિકાગો, 10 ઓગસ્ટ
સાયબર ક્રાઇમને અટકાવવા માટે શિકાગોમાં રહેતી ભારતીય મૂળની કિશોરી ત્રિષા પ્રભુએ એક અનોખી થિયરી વિકસાવી છે. ત્રિશાના મતે કિશોરવયનાં બાળકોને ચેતવનારી જો કોઈ વ્યવસ્થા વિકસાવવામાં આવે તો તેમને સાયબર ક્રાઇમ કરતાં અટકાવી શકાય તેમ છે.
પોતાની આ થિયરી પર કામ કરીને ત્રિશાએ 'બેઝલાઇન' અને 'રિથિંક' નામની બે સિસ્ટમ વિકસિત કરી છે. આ બંને સિસ્ટમો ઇન્ટરનેટ પર કંઈ પણ પોસ્ટ કરતાં પહેલાં યૂઝરને આમ કરવા અંગે તેમની ઇચ્છાશક્તિ વિશે પૂછે છે. યૂઝર જો કોઈ સાયબર ક્રાઇમ જેવી પ્રવૃત્તિ કરી રહ્યો હોય તો 'રિથિંક' નામની સિસ્ટમ તેમને આ અંગેનાં ભયસ્થાનો વિશે ચેતવી તેમને ફરીવાર વિચારવાનું જણાવે છે. ત્રિશા પ્રભુની આ સિદ્ધિને પરિણામે તેને 'ગૂગલ સાયન્સ ફેર ૨૦૧૪'માં સ્થાન મળ્યું છે.

No comments:
Post a Comment