નવી
દિલ્હી
:
દેશની
સૌથી
મોટી
વીમા
કંપની
લાઇફ
ઇન્શ્યોરન્સ
કોર્પોરેશન
(
LIC)
એ
કેટલીક
કંપનીઓમાં
કરેલા
રોકાણની
‘
પ્રક્રિયામાં
ખામી
’
બદલ
સરકારે
તપાસ
શરૂ
કરી
છે
એમ
નાણામંત્રાલયના
વરિષ્ઠ
અધિકારીએ
ઇટીને
જણાવ્યું
હતું
.
LIC એ કેટલીક કંપનીના શેર ઊંચા ભાવે ખરીદ્યા હોવાનું અને ખૂબ નીચા ભાવે વેચ્યા હોવાનું બહાર આવ્યા બાદ તેની સામે તપાસ થઈ છે . અધિકારીએ ઉમેર્યું હતું કે , “LIC એ મંત્રાલયને જવાબ આપ્યો છે અને તેના જવાબની ચકાસણી પણ થઈ રહી છે . LIC એક મોટી રોકાણકાર છે અને ઉતાવળે કોઈ પણ નિર્ણય લઈ શકાય નહીં . ”
કેટલીક કંપનીઓની ક્રેડિટ લિમિટ વધારવા માટે લાંચ લેવાના આરોપસર સિન્ડિકેટ બેન્કના ચેરમેન એસ કે જૈનની CBI એ ધરપકડ કર્યાના એકાદ - બે દિવસ બાદ જ LIC ના રોકાણની ખામી બહાર આવી હતી . LIC ના ચીફ વિજિલન્સ ઓફિસરે આ વિશે જવાબ આપવાનું ટાળ્યું હતું .

No comments:
Post a Comment