મોદી સરકારની રચના બાદ આમ આદમીના ‘અચ્છે દિન’ આવ્યા હોય કે ન આવ્યા
હોય એ અલગ વાત છે પરંતુ હાં, જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો નિશ્ચિત
રીતે એમ કહી શકાય કે તમારા સારા દિવસો આવી રહયા છે.
નવી સરકાર બન્યા બાદ શેરબજારમાં પ્રમુખ સૂચકાંક નિફ્ટી અને સેન્સેક્સે
રોકાણકારોને ગત 6 મહિનામાં 15 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. બીજી બાજુ
એફઆઇઆઇએ પણ આ સમયગાળામાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ બજારમાં રોકી છે.
આગળ પણ આ મૂવમેન્ટ ચાલુ રહેશે તેવો બજાર નિષ્ણાંતોનો મત છે. અને રોકાણકારોએ
બજારમાં ટકી રહેવું જોઇએ તેવી સલાહ પણ આપી છે.
આંકડાઓના દર્પણમાં છેલ્લા 6 મહિના
ઇન્ડેક્સ
|
રિટર્ન (%)
|
નિફ્ટી
|
15
|
સેન્સેકસ
|
14.70
|
મિડ કેપ
|
18.50
|
સ્મોલ કેપ
|
23.90
|
સેકટરનું પ્રદર્શન
સેક્ટર
|
રિટર્ન (%)
|
ઓટો
|
26.60
|
બેંકિંગ
|
18.70
|
કેપિટલ ગુડ્સ
|
9
|
કન્ઝ્યુમર ડયૂરેબલ્સ
|
18.90
|
એફએમસીજી
|
11.80
|
હેલ્થકેર
|
48.30
|
આઇટી
|
29.80
|
મેટલ
|
-11
|
ઓઇલ એન્ડ ગેસ
|
-4.6
|
રિયલ્ટી
|
-14.80
|
પાવર
|
-4.90
|
નિફ્ટીમાં સૌથી વધુ વધનારા 5 શેર
શેર
|
રિટર્ન (%)
|
સિપ્લા
|
62.14
|
લૂપિન
|
55.91
|
ટેક મહિન્દ્રા
|
48.18
|
સન ફાર્મા
|
43.69
|
ઇન્ફોસિસ
|
40.10
|
મિડ કેપ અને સ્મોલ કેપે કર્યા માલામાલ
શેર
|
રિટર્ન (%)
|
વીસાગર પોલીટિક્સ
|
850.26
|
જીબીએમ ઓટો
|
543.92
|
પટેલ ઇન્ટીગ્રેટેડ
|
419
|
હાઇડ્રો એસ એન્ડ એસ
|
416.87
|
કેસર ટર્મિનલ એન્ડ ઇન્ફ્રા
|
364.22
|
FIIએ કર્યું 63,522 કરોડનું રોકાણ
નવેમ્બર
|
10,887.23
|
ઓક્ટોબર
|
892.35
|
સપ્ટેમ્બર
|
5,448.79
|
ઓગસ્ટ
|
6,436.65
|
જુલાઇ
|
9,335.77
|
જૂન
|
13,990
|
મે
|
16,512
|
ચાલુ રહેશે અચ્છે દિન
એસએમસીના સ્થાપક મેમ્બર ડી.કે.અગ્રવાલ મની ભાસ્કરને જણાવે છે કે નવી
સરકારે છેલ્લા 6 મહિનામાં ઘણું પ્રસંશનીય કામ કર્યું છે. ડીઝલ ડી-કન્ટ્રોલ,
કુદરતી ગેસની કિંમતો વધારવા જેવા ઘણાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. નવી
સરકારથી બજારને ઘણી આશાઓ છે. આવતા 4 મહિનામાં સેન્સેકસ 30,000 અને નિફ્ટી
9,000ના લેવલને પાર કરી શકે છે.
No comments:
Post a Comment