આજે અમે તમારી માટે તમારા જ મનપસંદ પફની રેસિપી લઈને આવ્યા છીએ. સામાન્ય
રીતે આપણને પફનું નામ સાંભળતા જ આપણી ફેવરેટ બેકરી અથવા તો કોલેજની કેન્ટિન
યાદ આવી જાય છે. કારણ કે, દરેક કેન્ટિનમાં તમને પફ તો જોવા મળે જ. હવે
તમારો આ મસ્તમજાનો મસાલેદાર પફ તમે તમારા ઘરે જ બનાવી શકો છો. અમે તમારા
માટે પાંચ અલગ-અલગ પ્રકારના પફની રેસિપી લઈને આવ્યા છીએ. જેમાં વેજ પફ, એગ
પફ અને સ્વીટ પફ જેવી વેરાયટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે
પફમાં તમે તમારૂં મનપસંદ સ્ટફિંગ ભરી શકો છો. બસ તો આજે આ પાંચ પ્રકારના
પફની રેસિપી નોંધી લો, ત્યારબાદ તમારા રસોડે કરો નવા નવા અખતરા.
પોટેટો પફ-
સામગ્રી-
-3 થી 4 નંગ મધ્યમ કદના બટાટા બાફેલા
-1 મોટા કદની ડુંગળી
-1 ટેબલસ્પૂન વટામા
-3 થી 4 નંગ લીલા મરચાં
-1 ડાળખી મીઠો લીમડો
-3 થી 4 કળી લસણની
-1 નાનો ટુકડો આદુંનો
-લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
-ગરમ મસાલો
-1 પેકેટ પેસ્ટ્રી સીટ
-1 મોટા કદની ડુંગળી
-1 ટેબલસ્પૂન વટામા
-3 થી 4 નંગ લીલા મરચાં
-1 ડાળખી મીઠો લીમડો
-3 થી 4 કળી લસણની
-1 નાનો ટુકડો આદુંનો
-લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
-ગરમ મસાલો
-1 પેકેટ પેસ્ટ્રી સીટ
રીત-
વેજ પફ-
સામગ્રી-
-1 નંગ પફ પેસ્ટ્રી સીટ
-1 કપ મિક્ષ વેજિટેબલ સમારેલા(ગાજર, વટાણા, બીન્સ વગેરે)
-1 નંગ ડુંગળી
-1 નંગ ટામેટું
-1/2 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
-1 ટીસ્પૂન જીરૂં-1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટીસ્પૂન ગરમ મસાલો
-1/8 ટીસ્પૂન હળદર
-2 થી 3 ટેબલસ્પૂન કોથમીર
-તેલ જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર
-1 કપ મિક્ષ વેજિટેબલ સમારેલા(ગાજર, વટાણા, બીન્સ વગેરે)
-1 નંગ ડુંગળી
-1 નંગ ટામેટું
-1/2 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
-1 ટીસ્પૂન જીરૂં-1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટીસ્પૂન ગરમ મસાલો
-1/8 ટીસ્પૂન હળદર
-2 થી 3 ટેબલસ્પૂન કોથમીર
-તેલ જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર
રીત-
સૌપ્રથમ ગાજર, વટાણા, કેપ્સિકમ, બીન્સ જેવા મિક્ષ વેજિટેબલને થોડુંક જ પાણી ઉમેરીને ત્રણેક સીટી વગાડી લો. હવે એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો.
તેલ ગરમ થાય એઠલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં આદું-લસણની પેસ્ટ ઉમેરીને બીજી એકાદ મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં મિક્ષ વેજિટેબલ અને ટામેટા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં બધા જ મસાલા ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. બધા જ શાકભાજી ચઢીને મેશી થઈ જાય ત્યાં સુધી તેને ચઢવા દો. છેલ્લે તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઠંડુ થવા દો. હવે ઓવનને 220 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રીહિટ કરી લો. પેસ્ટ્રી સીટને પણ તેના કવર પર આપેલી સૂચનાઓ મુજબ ડિફ્રીજ કરી લેવી. હવે આ પેસ્ટ્રી સીટને લંબચોરસ કટ કરી લો. તેમાં બે ચમચી જેટલું સ્ટફિંગ ભરીને સીલ કરી લો. આ રીતે બધી પેસ્ટ્રી તૈયાર કરી લો. બેકિંગ ટ્રે પર એલ્યુમિનિયમ ફોઈલ લગાવી દો. અને હવે તેના પર તેલ લગાવીને ગ્રીસ કરી લો. તૈયાર કરેલા પફ તેમાં અમુક અંતર રાખીને ગોઠવી દો. આ પફ પર બ્રેશ વડે ઘી લગાવી લો. હવે આ પફને પ્રીહિટેડ ઓવનમાં 15 થી 20 મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બેક કરી લો. ગરમા-ગરમ પફને તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો.
એગ પફ-
સામગ્રી-
-1 પેસ્ટ્રી સીટ
-3 નંગ હાર્ડ બોઈલ એગ
-2 ટીસ્પૂન તેલ
-1/2 ટીસ્પૂન વરિયાળી
-1 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
-1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી
-1/2 ટીસ્પૂન ધાણા પાવડર
-1/2 ટીસ્પૂન મરચું પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-કોથમીર
-ઈંડાનો સફેદ ભાગ
-3 નંગ હાર્ડ બોઈલ એગ
-2 ટીસ્પૂન તેલ
-1/2 ટીસ્પૂન વરિયાળી
-1 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
-1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી
-1/2 ટીસ્પૂન ધાણા પાવડર
-1/2 ટીસ્પૂન મરચું પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-કોથમીર
-ઈંડાનો સફેદ ભાગ
રીત-
સ્વીટ પફ-
સામગ્રી-
-2 કપ નાળિયેરનું છીણ
-1 કપ ખાંડ
-1/2 કપ ગોળ અથવા બ્રાઉન સુગર
-1 ટીસ્પૂન ઈલાયચી પાવડર
-1 પેકેટ પેસ્ટ્રી પફ સીટ
-1 કપ ખાંડ
-1/2 કપ ગોળ અથવા બ્રાઉન સુગર
-1 ટીસ્પૂન ઈલાયચી પાવડર
-1 પેકેટ પેસ્ટ્રી પફ સીટ
રીત-
No comments:
Post a Comment